________________
पञ्चमः प्रस्तावः
कामविवरंमुहा पुण नर - सुर- जणपूयणिज्जकमकमला। देहुब्भवमविणस्सरपरमाणंदं सइ चरंति ।।१६।।
पडिपुण्णबंभपालणपवित्तगत्ताण पुरिससीहाण । सुमरणमेत्तेणं चिय विज्जा मंता य सिज्झति ।।१७।।
जे न परिग्गहविरइं कुणंति पावेसु संपयट्टेति । बंधंति कोसियारोव्व अप्पयं ते सकिरियाए ।। १८ ।।
पइदियहलाभवसवडमाणगुरुलोभदूमियसरीरा । सव्वत्थ ममत्तपरिग्गहेण सुचिरं किलिस्संति ।।१९।।
कामविपराङ्गमुखाः पुनः नर -सुरजनपूजनीयक्रमकमलाः। देहोद्भवमविनश्वरपरमानन्दं सदा चरन्ति ।। १६ ।।
प्रतिपूर्णब्रह्मपालनपवित्रगात्राणां पुरुषसिंहानाम् । स्मरणमात्रेण एव विद्याः मन्त्राणि च सिध्यन्ति ||१७||
ये न परिग्रहविरतिं कुर्वन्ति, पापेषु सम्प्रवर्तन्ते। बध्नन्ति कोशिकारः इव आत्मानं ते स्वक्रियया || १८ ||
प्रतिदिवसलाभवशवर्धमानगुरुलोभदूत (= खिन्न) शरीराः । सर्वत्र ममत्वपरिग्रहेण सुचिरं क्लिश्यन्ति ।। १९ ।।
७६३
અને કામવિમુખ પુરુષો, દેવ અને મનુષ્યોને પૂજનીય બની, દેહોદ્ભવ, અવિનશ્વર પરમ આનંદને સદા अनुभवे छे. (१५)
સંપૂર્ણ બ્રહ્મવ્રત પાળવાથી પવિત્ર થયેલા પુરુષસિંહને વિદ્યા અને મંત્રો સ્મરણ-માત્રથી સિદ્ધ થાય છે. (૧૭) જેઓ પરિગ્રહની વિરતિ ન કરતાં પાપમાં પ્રવૃત્ત થાય છે, તેઓ કોશેટાના કીટની જેમ સ્વક્રિયાથી પોતાને जांघे छे. (१८)
પ્રતિદિવસ લાભ થતાં ભારે લોભ વધવાથી શરીરે ક્લેશ પામતાં સર્વત્ર પરિગ્રહની મમતાથી તેઓ ચિરકાળ छुः जित थाय छे. (१८)