________________
३८२
श्रीमहावीरचरित्रम वीसमिय पुणरवि चलिओ नियनयराभिमुहं । इंतेण य सुणिऊण नियलहुभाउणो विजयसेणस्स संपत्तरज्जस्स विभववित्थरं चिंतियं मए-नूणं विजयसेणेणाहिठ्ठियंमि रज्जे न जुत्तं तत्थ मे गमणं। जेण
पुव्वकयधम्मकम्माणुभावओ पाविऊण रज्जसिरिं। चिंतामणिव्व दाउं को वंछइ वल्लहस्सावि? ।।१।।
पिच्छामि तहाविय मित्त-मंति-सामंतवयणविन्नासं |
जं नटुं नणु रज्जं तं दिलु हरणकालेऽवि ।।२।। इह चिंतयंतो पत्तो कमेण सिरिभवणनयरं। अलक्खिज्जमाणो पुरजणेण पविट्ठो सहपंसुकीलियस्स सोमदत्ता-भिहाणस्स वयंसस्स गिहे। सो य ममं दट्टण झडत्ति चलितः निजनगराऽभिमुखम् । गच्छता च श्रुत्वा निजलघुभ्रातुः विजयसेनस्य सम्प्राप्तराज्यस्य विभवविस्तारं चिन्तितं मया 'नूनं विजयसेनेन अधिष्ठिते राज्ये न युक्तं तत्र मे गमनम्। येन -
पूर्वकृतधर्मकर्मानुभावतः प्राप्य राज्यश्रियम्।। चिन्तामणिः इव दातुं कः वाञ्छति वल्लभस्यापि? ।।१।।
पश्यामि, तथापि च मित्र-मन्त्रि-सामन्तवचनविन्यासम् ।
यद् नष्टं ननु राज्यं तद् दृष्टं हरणकालेऽपि ।।२।। ___ इति चिन्तयन् प्राप्तः क्रमेण श्रीभवननगरम् । अलक्ष्यमाणः पुरजनेन प्रविष्टः सहपांशुक्रीडितस्य सोमदत्ताऽभिधानस्य वयस्यस्य गृहे । सः च मां दृष्ट्वा झटिति जातप्रत्यभिज्ञानः सहर्ष पादयोः निपतत्य गाढं प्ररुदितः, भणितुं आरब्धवान्માલિક બન્યો છે, તેના વિભવનો વિસ્તાર સાંભળતાં હું વિચારવા લાગ્યો કે “વિજયસેન રાજ્યનો સ્વામી બન્યો છે, માટે મારે ત્યાં જવું યોગ્ય નથી, કારણ કે
પૂર્વકૃત ધર્મના પ્રભાવથી ચિંતામણિની જેમ રાજ્યલક્ષ્મી પામીને પોતાના પ્રિયજનને પણ આપવાને કોણ 529? (१)
તથાપિ મિત્ર, મંત્રી સામેતાદિકની વચન કળા તો જોઉં. વળી જે રાજ્ય નષ્ટ થયું તે તો હરણ-સમયે જ મેં दीवू.' (२)
એમ ચિતવતો હું અનુક્રમે શ્રીભવન નગરમાં પહોંચ્યો. ત્યાં નગરજનો કોઇ ન જુવે તેમ, સાથે ધૂલિ-ક્રીડા કરેલ એવા સોમદત્ત નામના મારા મિત્રના ઘરે ગયો, એટલે મને જોતાં તરતજ ઓળખી લઇને સહર્ષ મારા પગે પડી તે અત્યંત રોયો અને કહેવા લાગ્યો કે