________________
चतुर्थः प्रस्तावः
६२९
संबुद्धो भयवं 'नमोत्थु णं सिद्धाणं तिकट्टु 'करेमि सामाइयं सव्वं सावज्जं तिविहं तिविहेणं वोसिरामि त्ति चारित्तं पडिवज्जए । एत्थ य पत्थावे अंबरतलट्ठिएण भूमितलगएण य देव-देविविज्जाहर-नरविसरेण विमुक्को भगवओ चाउद्दिसिंपि झंकारमुहलभसलविलुप्पमाणो, सुगंधियसयलजीवलोओ पिंगलियगयणमंडलो पवरवासचुन्नो, बहलधूमसिहाजालुच्छाइयदिसामुहो ठाणठाणेसु ठविओ डज्झंतागुरु-कुरंगमय-मीणुग्गार - कप्पूरधूवघडियनिवहो, पहयाओ असंखसंखघोसुम्मिस्स- भंभा-मुइंग-मद्दल - काहला - तिलिम - हुडुक्क ढक्काओ, कओ य निब्भरभरियभुवणंतरालो जयजयारवोत्ति ।।
अह चत्तवसण-भूसण-मल्लस्स पुरंदरेण जयगुरुणो । वामंसतले नसियं अदूसियं देववरदूसं ||१||
नीसामन्ने सामन्नगुरुभरे तह जिणेण उक्खित्ते । काउं साहिज्जंपिव मणपज्जवणाणमुप्पण्णं ||२||
सिद्धेभ्यः' इति कृत्वा ‘करोमि सामायिकं सर्वं सावद्यं त्रिविधं त्रिविधेन व्युत्सृजामि' इति चारित्रं प्रतिपद्यते। अत्र च प्रस्तावे अम्बरतलस्थितेन भूमितलगतेन च देव-देवी- विद्याधर-नरविसरेण विमुक्तः भगवतः चतुर्दिक्षु झङ्कारमुखरभसलविलुप्यमाणः सुगन्धितसकलजीवलोकः पिङ्गलितगगनमण्डलः प्रवरवासचूर्णः, बहुधूमशिखाज्वालोच्छादितदिङ्मुखः स्थानेषु स्थानेषु स्थापितः दह्यमानाऽगरु-कुरङ्गमद-मीनोद्गारकर्पूरधूपघटितनिवहः, प्रहताः असङ्ख्यशङ्खघोषोन्मिश्र-भम्भा-मृदङ्ग-मर्दल-काहल-तिलिम-हुडुक्क-ढक्काः, कृतश्च निर्भरभृतभुवनाऽन्तरालः जयजयाऽऽरवः ।
अथ त्यक्तवसन-भूषण-माल्यस्य पुरन्दरेण जगद्गुरोः । वामांसतले न्यस्तम् अदूषितं देववरदृष्यम् ।।१।।
निःसामान्ये श्रामण्यगुरुभारे तथा जिनेन उत्क्षिप्ते। कर्तुं साहाय्यमिव मनःपर्यवज्ञानमुत्पन्नम् ।।२।।
આ વખતે આકાશમાં રહેલા તથા ભૂમિતલપર રહેલા દેવ, દેવી, વિદ્યાધર તથા મનુષ્યોએ ભગવંતની ચોતરફ, ઝંકાર કરતા ભમરાને અદશ્ય કરનાર સકલ જીવ-લોકને સુગંધી કરનાર તથા આકાશતલને પીળું બનાવનાર એવો પ્રવર વાસક્ષેપ ઉડાવ્યો, તેમજ ભારે ધૂમ-શિખાથી દિશાઓને આચ્છાદિત કરનાર અને બળતા અગરુ, કસ્તૂરી, અંબર, કપૂરના ધૂપવાળી ધૂપધાનીઓ સ્થાને સ્થાને મૂકવામાં આવી, અનેક શંખના અવાજથી મિશ્રિત ભંભા, મૃદંગ, મર્દુલ, કાહલ, તિલિમ, હુડુક્ક, ઢક્કા વગાડાઈ અને ભુવનના ખાલી ભાગને પૂરનાર જય જયારવ ઉછળી રહ્યો.
એવામાં વસ્ત્ર, ભૂષણ અને પુષ્પને તજનાર એવા ભગવંતના વામ સ્કંધપર પુરંદરે અષિત દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. (૧) એમ અસાધારણ શ્રામણ્યનો મોટો ભાગ જિનેશ્વરે ઉપાડતાં જાણે સહાય કરવા આવ્યું હોય તેમ મનઃપર્યવજ્ઞાન
उत्पन्न थयुं. (२)