________________
चतुर्थः प्रस्तावः
६२१ कणयमयमुहनिजोगजुत्ताणं, उज्जलगथासगमंडियकडीणं, तरुणपुरिस-परिक्खित्ताणं अट्ठसयं जच्चतुरगाणं अहाणुपुव्वीए संपट्ठियं । तयणंतरं च सत्तंगपइट्ठियाणं, भद्दजाइसमुभवाणं, सव्वलक्खणोववेयाणं, कंचणकोसीपविट्ठकलहोयधवलदंताणं, कंचणमणितारगाभूसियाणं, कुसलारोहसंपउत्ताणं अट्ठसयं उत्तमकुंजराणं संपठ्ठियं । तयणंतरं च सछत्ताणं, सज्झयाणं, सघंटाणं, सपडागाणं, सतोरणवराणं, सनंदिघोसाणं, हिमवंतुग्गयतिणिसदारुनिम्मियाणं, सुसिलिट्ठचक्कमंडलधुराणं, जोत्तियपवरतुरंगाणं, रणज्झणंतकिंकिणी-जालाणं, बत्तीसतोणपरिमंडियाणं, चावपमुहपहरणनिवहभरियाणं अट्ठसयं रहाणं अहाणुपुब्विए संपट्ठियं । तयणंतरं निबिडपरियराणं, करयलकलियविविहाउहाणं, निययविक्कमोवह-सियसेसभडाणं पुरिसाणमट्ठसयं संपट्ठियं । तयणंतरं च अपरिगणियसंखं हयाणीयं, गयाणीयं, रहाणीयं, जवगतिकानाम्, लोलद्लासक-प्रधानाम्बरभूषणवताम्, कनकमयमुखनियोगयुक्तानाम्, उज्ज्वल स्थासकमण्डितककटीनाम्, तरुणपुरुषपरिक्षिप्तानाम् अष्टशतं जात्यतुरगानां यथानुपूर्व्या सम्प्रस्थितम् । तदनन्तरं च सप्ताङ्गप्रतिष्ठितानाम्, भद्रजातिसमुद्भवानाम्, सर्वलक्षणोपपेतानाम्, कञ्चनकोशीप्रविष्टकलधौतधवलदन्तानाम्, कञ्चनमणितारकभूषितानाम्, कुशलारोहसम्प्रयुक्तानाम् अष्टशतम् उत्तमकुञ्जराणां सम्प्रस्थितम् । तदनन्तरं च सछत्राणाम्, सध्वजानाम्, सघण्टानाम्, सपताकानाम्, सतोरणवराणाम्, सनन्दिघोषाणाम् हिमवन्तोद्गततिनिशदारुनिर्मितानाम्, सुश्लिष्टचक्रमण्डलधूराणाम्, योक्त्रितप्रवरतुरगाणाम्, रणरणायमानकिङ्किणीजालानाम्, द्वात्रिंशत्तूणीरपरिमण्डितानाम्, चापप्रमुखप्रहरणनिवहभृतानाम् अष्टशतं रथानां यथानुपूर्व्या सम्प्रस्थितम् । तदनन्तरं निबिडपरिकराणाम्, करतलकलितविविधाऽऽयुधानाम्, निजविक्रमोपहसितशेषभटानां पुरुषाणाम् अष्टशतं सम्प्रस्थितम् । तदनन्तरं च अपरिगणितसङ्ख्यं हयाऽनीकम्, વસ્ત્ર તથા ભૂષણોવડે વિભૂષિત, કનકની લગામથી શોભાયમાન, જેમનો કટિભાગ ઉજ્વળ દર્પણથી શોભે છે, જેમના પર તરુણ પુરુષો આરૂઢ થયા છે એવા એક સો આઠ જાત્ય અશ્વો અનુક્રમે ચાલ્યા; તે પછી સપ્તાંગવડ પ્રતિષ્ઠિત, ભદ્રજાતિના, સર્વ શુભ લક્ષણો સહિત, કંચનની કોરથી મઢેલ જેમના ચાંદી જેવા ધવલ દાંત છે, કંચન અને મણિના તારલાથી વિભૂષિત, કુશળ મહાવત જેમના પર આરૂઢ થયેલ છે એવા એક સો આઠ ઉત્તમ હાથીઓ ચાલ્યા; ત્યારબાદ સછત્ર, સધ્વજ, ઘંટાયુક્ત, પતાકા તથા પ્રવર તોરણ સહિત, બાર પ્રકારનાં વાઘોના ઘોષ યુક્ત, હિમાલયમાં ઉત્પન્ન થયેલ તિનિશ-વૃક્ષના કાષ્ટથી બનાવેલ, મજબૂત ચક્ર અને પુરા-ધોંસરી સહિત, પ્રવર અશ્વો જેમાં જોતરેલા છે, જેમાં ઘુઘરીઓ રણઝણાટ કરી રહી છે, બત્રીસ તૂણીર=ભાથા જેમાં રાખવામાં આવેલ છે, ધનુષ્ય પ્રમુખ આયુધોથી ભરેલા એવા એક સો આઠ રથો ચાલ્યા; પછી સજ્જ થયેલા અને કરતલમાં વિવિધ આયુધોને ધારણ કરતા, પોતાના પરાક્રમથી અન્ય સુભટોને હસી કહાડનાર એવા એક સો આઠ સુભટ પુરુષો ચાલ્યા; તે પછી જેની સંખ્યા ન થઇ શકે એવા અસવારો, ગજસૈન્ય, રથસેના અને પાયદળો ચાલ્યા; પછી પાંચ વર્ણની હજારો નાની પતાકાયુક્ત, વજય ગોળ સુંદર દંડ પર પ્રતિષ્ઠિત, વિવિધ ત્રણ છત્રો યુક્ત, જેમાં ભમરા