________________
६०५
चतुर्थः प्रस्तावः
सारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव रिट्ठा य ।।४।। तक्खणविचलियसीहासणा य ओहीए नायनियकिच्चा । नियनियपरियणसहिया झडत्ति जिणपासमल्लीणा ।।५।। तिहिं विसेसियं ।। विणयपणमंतमत्थयगलंतमंदारसुरहिकुसुमभरा। तत्थाहिं गिराहिं जिणं थोउं एवं समारद्धा ।।६।।
'जयसि तुमं मयरद्धयसिंधुरखरनहरदारुणमइंद!। चलणग्गचालियाचलसंखोभियसध(घ?)रधरणियल!।।७।।
सारस्वताऽऽदित्यौ वह्निः वरुणश्च गर्दतोयश्च । तुषितः अव्याबाधः आग्नेयः एव रिष्टः च ।।४।।
तत्क्षणचलितसिंहासनाः च अवधिना ज्ञातनिजकृत्याः ।
निजनिजपरिजनसहिताः झटिति जिनपार्श्वमाऽऽलीनाः ||५|| त्रिभिः विशेषकम् ।। विनयप्रणमन्मस्तकगलन्मन्दारसुरभिकुसुमभराः । तथ्याभिः गिर्भिः जिनं स्तोतुम् एवं समारब्धवन्तः ||६||
'जयसि त्वं मकरध्वजसिन्धुरखरनखदारुणमृगेन्द्र!। चरणाग्रचालिताऽचलसंक्षोभित-सगृहपृथिवीतल! ।।७।।
આદિત્ય, વનિ, વરૂણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય, અને શિષ્ટ-એ દેવોનાં તત્કાલ સિંહાસનો ચલાયમાન થયાં. એટલે અવધિજ્ઞાનથી પોતાનું કર્તવ્ય જાણવામાં આવતાં પોતપોતાના પરિવારસહિત તેઓ તરત प्रभु पासे. माव्या. (3/४/५)
ત્યાં વિનયથી નમતા મસ્તકથકી પડી જતા સુગંધી મંદારપુષ્પાવડે જાણે અર્થ આપતા હોય તેમ યોગ્ય વાણીથી ભગવંતને આ પ્રમાણે વિનવવા લાગ્યા- ()
કામરૂપ હસ્તીને પરાસ્ત કરવામાં દારુણ નખયુક્ત મૃગેંદ્ર સમાન અને ચરણાગ્રથી પર્વતો ધ્રુજાવીને મહેલો સહિત ધરણીતલને ક્ષોભિત કરનાર એવા હે નાથ! તમે જય પામો. (૭).