SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ५७४ श्रीमहावीरचरित्रम् संतोसमुव्वहंति जणणिजणगा किमकल्लाणं हवेज्जा?, का वा पाणिग्गहस्स लट्ठया?, जेण पेच्छह पयडच्चिय विवाहसमए कलसपरंपराठवणमिसेण दंसिज्जइ उत्तरोत्तरदुहाण पावपबंधो, पज्जलंतजलणच्छलेण पयडिज्जइ महामोहवियंभणं, गयणयलविलसंतधूमपडलनिभेण कहिज्जइ अत्तणो लहुयत्तणं, चउमंडलगावत्तणववएसेण परुविज्जइ चउगइयं संसारभमणं, घयमहुपमुहवत्थुहुणणकवडेण दाविज्जइ सयलगुणगणदहणं, तरुणीजणभणिज्जमाणमंगलछउमेण रियं उग्गिरियंभाविज्जइ चाउद्दिसमजसो, कंठावलंबियकुसुममालामायाए परूविज्जइ समीववत्तिणी दुक्खदंदोली, चंदणरसंगरागमिसेण सूइज्जइ तक्खणं चिय कम्ममलावलेवो, कन्नगापाणिग्गहणकइयवेण दाविज्जइ अट्ठकम्ममहामोल्लभंडकिणणत्थं हत्थसन्नंति । किं बहुणा?-जं जं विवाहसमए विहिं पलोएमि सुहुमबुद्धीए | सो सो चिंतिज्जंतो रोमुद्धोसं जणइ मज्झं ।।१।। किम् अकल्याणं भवेत्? का वा पाणिग्रहणस्य मनोहरता? येन प्रेक्षध्वे प्रकटमेव विवाहसमये कलशपरम्परास्थापनमिषेण दर्श्यते उत्तरोत्तरदुःखानां पापप्रबन्धः, प्रज्वलज्ज्वलनच्छलेन प्रकटीक्रियते महामोहविजृम्भणम्, गगनतलविलसद्धूमपटलनिभेन कथ्यते आत्मनः लघुत्वम्, चतुर्मण्डलाऽऽवर्तव्यपदेशेन प्ररूप्यते चतुर्गतिकं संसारभ्रमणम्, घृत-मधुप्रमुखवस्तुहोमकपटेन दाप्यते सकलगुणगणदहनम्, तरुणीजनभण्यमानमङ्गलछद्मन ऋतम् उद्गिरितं भाव्यते चतुर्दिक्षु अयशसम्, कण्ठावलम्बितकुसुममालामायया प्ररूप्यते समीपवर्तिनी दुःखद्वन्द्वाऽऽवली, चन्दनरसाऽङ्गरागमिषेण सूच्यते तत्क्षणमेव कर्ममलाऽवलेपः, कन्यकापाणिग्रहणकैतवेन दाप्यते अष्टकर्ममहामूल्यभाण्डक्रयणार्थं हस्तसंज्ञा इति। किं बहुना? - - यं यं विवाहसमये विधिं प्रलोकयामि सूक्ष्मबुद्ध्या। सः सः चिन्तयन्तं रोमोद्धर्षं जनयति माम् ।।१।। લગ્ન વિના કુમારભાવે રહેતાં જો માબાપ સંતોષ પામતા હોય, તો તેમાં શું ખોટું છે? પાણિગ્રહણથી શું અધિકતા આવવાની છે? કારણ કે તમે સાક્ષાત્ જુઓ કે કળશોની શ્રેણી મૂકવાના મિષે ઉત્તરોત્તર દુઃખોનો પાપી વિસ્તાર દેખાય છે, જ્વલંત અગ્નિના બહાને મહામોહનો વિલાસ પ્રગટ થાય છે, ગગનાંગણે ઉછળતા ધૂમ-પડલના નિમિત્તે પોતાની લઘુતા જણાય છે, ચાર મંગળના પરિવર્તનના બહાને સંસારની ચાર ગતિનું પરિભ્રમણ પરખાય છે, ધૃત, મધુ પ્રમુખના હવનવડે બધા ગુણ-ગણનો દાહ દેખાય છે, તરુણીના બોલતા મંગલગીતના બહાને વાસ્તવમાં ચારે દિશામાં જાણે અપયશ પ્રસરતો હોય તેમ જણાય છે, કંઠે લટકતી કુસુમમાળાના મિષે દુઃખ-સમૂહ જાણે સમીપવર્તી હોય તેમ સમજાય છે, ચંદનરસના અંગરાગથી જણાય છે કે કર્મ-મલનો લેપ આત્માને તરત લાગુ પડ્યો, કન્યાના પાણિગ્રહણના મિષે અષ્ટ કર્મરૂપ મહાકિંમતી વસ્તુ ખરીદવા જાણે હાથવડે સોદો નક્કી થયો એમ સૂચવાય છે. વધારે તો શું કહું? પરંતુ, વિવાહના વખતનો વિધિ સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકતાં અને વિચારતાં મને તો કંપારી થાય છે; (૧)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy