________________
५६४
श्रीमहावीरचरित्रम् कंठपलंबिरपयतलविलग्गबीभच्छसरडवणमालं । नउलकयकण्णपूरं जन्नोइयकयमहासप्पं ।।३।।
उक्कत्तियचित्तयचम्मनिवसणं रुहिरमंसलित्ततणुं।
अइघोरजराजज्जरअयगरपरिबद्धखंधतलं ।।४।। पइसमयमुल्ललंतं नच्चंतं कहकहंति पहसंतं । उक्कटिं च करितं भीसणसद्देण भासंतं ।।५।।
इय तस्स भीसणं जिणवरेण दिटुं महापिसायस्स | पइखणविवड्डमाणं रूवमसि-मेह-तमसामं ।।६।।
कण्ठप्रलम्बमानपदतलविलग्नबीभत्ससरटवनमालम् । नकुलकृतकर्णपूरं यज्ञोपवीतकृतमहासर्पम् ।।३।।
उत्कर्तितचित्रकचर्मनिवसनं रुधिर-मांसलिप्ततनुः ।
अतिघोरजराजर्जराऽजगरपरिबद्धस्कन्धतलम् ।।४।। प्रतिसमयम् उल्लोलद् नृत्यत् कथंकथमिति प्रहसत् । उत्कृष्टिं च कुर्वद् भीषणशब्देन भाषमाणम् ।।५।।
इति तस्य भीषणं जिनवरेण दृष्टं महापिशाचस्य । प्रतिक्षणविवर्धमानं (स्व)रूपम् असि-मेघ-तमःश्यामम् ।।६।।
કંઠથી પગના તળીયા સુધી બીભત્સ કાચીંડાની માળા જેને લટકતી, નકુલ-નોળીયાના જેણે કુંડલ બનાવ્યા હતા તથા મહા સર્પની જેણે જનોઇ બનાવી હતી, (૩)
વાઘનું ચર્મ ચીરીને જેણે પોતાનું વસ્ત્ર બનાવ્યું, રુધિર અને માંસથી જેનું શરીર ખરડાયેલું હતું, અત્યંત ઘોર જરાથી જર્જરિત અજગરવડે જેણે પોતાનો ખભો બાંધી લીધો હતો. (૪)
પ્રતિસમય જે ઉછળતો, નાચતો, વારંવાર હસતો, અધિક અધિક વૃદ્ધિ પામતો અને ભીષણ શબ્દ બોલતો डतो. (५)
એ પ્રમાણે તે મહા પિશાચનું ભીષણ રૂપ કે જે પ્રતિક્ષણે વૃદ્ધિ પામતું અને તરવાર, મેઘ અને અન્ધકાર સમાન श्याम तुं. (७)