SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ५५५ इय कुंडग्गामपुरं सबाहिरब्भंतरं समत्तेण । तित्थाहिवजम्ममहूसवंमि जायं सुरपुरं व ।।८।। एवं च पुरमहूसवे पयट्टे समाणे सिद्धत्थनरिंदो पहाओ, कयालंकारपरिग्गहो, नियंसियमहग्घपहाणवत्थो निसण्णो अत्थाणमंडवे । एत्यंतरे समागया मंति-सामंत-सेट्ठिपमुहा विसिट्ठलोया, निवडिया चलणेसु । भणिउमाढत्ता य-'देव! विजएणं धणागमेणं, रज्जवित्थारेणं, सरीरारोगत्तणेणं वद्धाविज्जह तुब्भे, जेसिं तिहुयणेक्कचूडामणी नियकुलनहयलमियंको एसो पुत्तो पसूओत्ति जंपिऊण समप्पियाओ तेहिं पवरकरि-तुरय-रयणरासीओ। राइणावि ते सम्माणिऊण पुप्फ-वत्थ-गंधालंकाराइदाणेण विसज्जिया नियनियट्ठाणेसु । खणंतरेसु य दंसणूसुओ पत्थावमुवलब्भ पत्थिवो उठ्ठिओ अत्थाणाओ, गओ य मणिकुट्टिमलिहिज्जमाणसुरंगरंगावलीसत्थियं, दुवारदेसनिवेसियलोहरक्खं, उब्मवियमहंतमुसलजूसरं, विविहरक्खा इति कुण्डग्रामपुरं सबाह्याऽभ्यन्तरं समस्तेन (प्रकारेण)। तीर्थाधिपजन्ममहोत्सवे जातं सुरपुरमिव ||८|| एवं च पुरमहोत्सवे प्रवृत्ते सति सिद्धार्थनरेन्द्रः स्नातः, कृताऽलङ्कारपरिग्रहः, निवसित-महार्घप्रधानवस्त्रः, निषण्णः आस्थानमण्डपे। अत्रान्तरे समागताः मन्त्रि-सामन्त-श्रेष्ठिप्रमुखाः विशिष्टलोकाः, निपतिताः चरणयोः । भणितुमारब्धवन्तः च 'देव! विजयेन, धनाऽऽगमेन, राज्यविस्तारेण शरीराऽऽरोग्यत्वेन वर्धाप्यसे त्वम्, येषां त्रिभुवनैकचूडामणिः, निजकुलनभतलमृगाङ्कः एषः पुत्रः प्रसूतः इति जल्पयित्वा समर्पिताः तैः प्रवरकरितुरग-रत्नराशयः । राज्ञाऽपि तान् सम्मान्य पुष्प-वस्त्र-गन्धाऽलङ्कारादिदानेन विसर्जिताः निजनिजस्थानेषु । क्षणान्तरे च दर्शनोत्सुकः प्रस्तावमुपलभ्य पार्थिवः उत्थितः आस्थानाद् गतश्च मणिकुट्टिमलिख्यमानसुरङ्गरङ्गावलीस्वस्तिकम्, द्वारदेशनिवेशितलोहरक्षम्, उद्भावितमहामुसलजोषनम् (न्यूनीकृतम्) એ પ્રમાણે જિન-જન્મ મહોત્સવમાં કુંડગ્રામ નગર બાહ્ય અને અત્યંતર સમ્યક્ઝકારે દેવનગરના જેવું शोभायमान २७ २यु. (८) એમ પરમ મહોત્સવ પ્રવર્તતા સિદ્ધાર્થ રાજા સ્નાન કરી, અલંકાર તથા મહાકિંમતી ઉત્તમ વસ્ત્ર પહેરી રાજસભામાં આવ્યો. એટલે મંત્રી, સામંત, શ્રેષ્ઠી પ્રમુખ વિશિષ્ઠ જનો બધા આવી, પગે પડીને કહેવા લાગ્યા કેહે દેવ! વિજય, ધનાગમ, રાજ્ય-વિસ્તાર અને શરીર આરોગ્યવડે તમે વૃદ્ધિ પામો, કે જેમનો ત્રિભુવનમાં એક મુગટ સમાન તથા પોતાના કુલાકાશમાં ચંદ્ર સમાન એવો આ પુત્ર જન્મ્યો.” એમ કહી તેમણે પ્રવર હસ્તી, અશ્વ, રત્નો પ્રમુખ ભેટ આપ્યાં, એટલે રાજાએ પણ પુષ્પ, વસ્ત્ર, ગંધ, અલંકારાદિકથી તેમને સંતોષ પમાડી, સ્વસ્થાને વિસર્જન કર્યા. એવામાં ક્ષણવાર પછી કંઇક પ્રસંગને લઇને પુત્રને જોવાને ઉત્સુક બનેલ રાજા સભામાંથી ઉક્યો અને મણિથી જડેલ જમીન પર જ્યાં રંગબેરંગી સ્વસ્તિક આલેખાઇ રહ્યાં છે, દ્વાર પર જ્યાં રક્ષા-પુરુષો
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy