SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ५४९ चतुर्थः प्रस्तावः परमेसर! सरणागयपरूढदढवज्जपंजर! जिणिंद!। वम्महकुरंगकेसरि! मच्छरतमपसरदिवसयर! ||२|| सच्चं चिय सिद्धत्थो कहं न सामिय! जहत्थनामत्थो? | चिंतामणिसारिच्छो जस्स सुओ तं विसालच्छो ।।३।। अच्चंतमविरइपरायणंपि अइपुन्नवंतमप्पाणं । मण्णेमो जिण! जं तुज्झ मज्जणे एवमुवयरिया ।।४।। भदं भारहखेत्तस्स नाह! तं जत्थ पाविओ जम्मं । धरणीवि वंदणिज्जा जा वहिही तुज्झ कमकमलं ।।५।। परमेश्वर!, शरणागतप्ररूढदृढवज्रपञ्जर!, जिनेन्द्र!। मन्मथकुरङ्गकेसरि!, मत्सरतमोप्रसरदिवसकर! ।।२।। सत्यमेव सिद्धार्थः कथं न स्वामिन्! यथार्थनामार्थ? | चिन्तामणिसदृशः यस्य सुतः त्वं विशालाक्षः ।।३।। अत्यन्तम् अविरतिपरायणमपि अतिपुण्यवन्तम् आत्मानम् । मन्यामहे जिन! यद् तव मज्जने एवम् उपचरिताः ।।४।। भद्रं भरतक्षेत्रस्य नाथ! त्वम् यत्र प्राप्तवान् जन्म। पृथिवी अपि वन्दनीया या वक्ष्यति तव क्रमकमलम् ।।५।। હે પરમેશ્વર! શરણાગતને દઢ વજના પંજર સમાન, કામરૂપી હરણને મારવા કેસરીતુલ્ય તથા દ્વેષરૂપ અંધકારના સમૂહને દૂર કરવામાં દિવાકર સમાન એવા હે જિનેશ્વર! તમે વિજય પામો. (૨) હે સ્વામિનુ! સત્ય છે કે સિદ્ધાર્થ રાજા યથાર્થ નામધારી કેમ ન ગણાય કે વિશાલ લોચનવાળા અને ચિંતામણિ तुल्य मेवात ना पुत्र थया छो? (3) હે નાથ! એ રીતે તમારા મજ્જનોત્સવમાં પ્રવર્તવાથી અમે પોતાના આત્માને અત્યંત અવિરતિ-પરાયણ છતાં मातिएयवंत मानी छी. (४) હે દેવી! તમે જ્યાં જન્મ પામ્યા એ ભરતક્ષેત્ર પણ આજે ભાગ્યશાળી થયું, તેમજ તમારા ચરણ-કમળ જ્યાં બિરાજમાન છે એવી ધરણી પણ વંદનીય છે. (૫)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy