________________
चतुर्थः प्रस्तावः
इ सुइरं जिणजणणिं पणमिय परमायरेण जंपंति । देवि! नहु भाइयव्वं अम्हे जं दिसिकुमारीओ ।।७।।
परमेसरस्स भुवणेक्कचक्खुणो जिणवरस्स एयस्स । निययहिगारऽणुरूवं जम्मणमहिमं करिस्सामो ।।८।। जुम्मं
एवं भणिऊण तित्थयरजम्मणभवणस्स समंतओ जोयणपरिमंडलं भूभागं ववगयतणकट्ठपत्तकयवरं दुरुस्सारियासुइदुरभिगंधपोग्गलं तक्खणं विउव्विएणं मणहरेणं सव्वोउयकुसुमगंधाणुवासिएणं संवट्टगपवणेणं काऊण भगवओ तित्थयरस्स तिसलादेवीए य अदूरे गायंतीओ चिट्ठति ।
एवं चिय चलियासणपउत्तदिव्वोहिमुणियपरमत्था । उड्ढदिसावासाओ देवीओ इमा तओ इंति ।।१।।
इति सुचिरं जिनजननीं प्रणम्य परमाऽऽदरेण जल्पन्ति । देवि! न खलु भेतव्यम्, वयं खलु दिक्कुमार्यः ।।७।।
५२१
परमेश्वरस्य भुवनैकचक्षुषः जिनवरस्य एतस्य । निजाऽधिकारानुपूर्वं जन्ममहिमानं करिष्यामः । । ८ । । युग्मम् ।।
एवं भणित्वा तीर्थकरजन्मभवनस्य समन्ततः योजनपरिमण्डलं भूभागं व्यपगततृण-काष्ठ-पत्रकचवरं दूरोत्सारिताऽशुचिदुरभिगन्धपुद्गलं तत्क्षणं विकुर्वितेन मनोहरेण सर्वर्तुककुसुमगन्धाऽनुवासितेन संवर्तकपवनेन कृत्वा भगवतः तीर्थकरस्य त्रिशलादेव्याः च अदूरं गायन्त्यः तिष्ठन्ति ।
एवमेव चलिताऽऽसनप्रयुक्तदिव्यावधिज्ञातपरमार्थाः । उर्ध्वदिग्वासतः देव्यः इमाः ततः आयन्ति ।।१।।
એ પ્રમાણે લાંબો વખત સ્તુતિ કરી, પ્રણામપૂર્વક જિનજનનીને પરમ આદર લાવી તેઓ કહેવા લાગી-‘હે દેવી! તમારે બીવું નહિ. અમે દિશાકુમારીઓ, ભુવનના એક લોચનરૂપ આ જિન ભગવંતનો, અમારા અધિકાર प्रभाएो ४न्भ-महोत्सव शुं.' (७/८ )
એમ કહી જિનના જન્મ-ભવનની ચોતરફ એક યોજન ભૂમિભાગમાં તૃણ, કાષ્ઠ, પત્ર કે અન્ય તુચ્છ વસ્તુ દૂર કરી, તેમજ અશુચિ દુર્ગંધના પુદ્ગલો દૂર કાઢી નાખી, તત્કાલ વિકુર્વેલા, મનહર, સર્વ ઋતુના પુષ્પોના સુવાસથી વાસિત એવા સંવર્તક પવનવડે તે ભાગને સુગંધમય બનાવી, પ્રભુના તથા ત્રિશલાદેવીના ગુણ ગાતી તે નજીકમાં ઉભી રહી.
એ જ પ્રમાણે આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી જિનજન્મ જાણી, ઉર્ધ્વલોકની વસનારી-મેથંકરા,