________________
४३४
श्रीमहावीरचरित्रम हं हो पेच्छगलोया! निक्करुणा! करिवरं पडिक्खलह । गुरुगब्भभरक्कंता एसा संपइ विवज्जा मि ।।२।।
अहह कहं पावकरी एसो सो आगओ मम समीवे ।
निस्सरणा नित्ताणा कमुवायं संपइ सरामि? ||३|| किं कोऽवि महापुरिसो परोवयारत्थधरियनियपाणो। एत्थ न पेच्छइ सहसा मं दुक्खत्तं विणस्संति' ।।४।।
इय दीणकलुणवयणाई णेगसो भासिऊण खणमेक्कं । मुच्छानिमीलियच्छी धसत्ति सा महियले पडिया ।।५।।
हं भोः प्रेक्षकलोकाः! निष्करुणाः! करिवरं प्रतिस्खलत। गुरुगर्भभाराऽऽक्रान्ता एषा सम्प्रति विव्रजाऽहम् ।।२।।
अहह! कथं पापकरी एषः सः आगतः मम समीपे।
निःशरणा निस्त्राणा कम् उपायं सम्प्रति सरामि? ।।३।। किं कोऽपि महापुरुषः परोपकारार्थधृतनिजप्राणः । अत्र न प्रेक्षते सहसा मां दुःखार्ती विनश्यन्तीम्?' ||४||
इति दीनकरुणवचनानि अनेकशः भाषित्वा क्षणमेकम् । मूर्छानिमीलिताक्षी धसिति सा महीतले पतिता ।।५।।
અરે નિષ્કરુણ પ્રેક્ષક જનો! આ ગજવરને અટકાવો. હમણાં પૂર્ણ ગર્ભના ભારવાળી હું શીરીતે દોડી શકું? (२)
અહા! આ પાપી હસ્તી કેવી રીતે મારી સમીપે આવી પહોંચ્યો. હવે તો હું નિઃશરણ અને નિસ્ત્રાણ હોવાથી स्या पायने अनुसई? (3)
શું પરોપકારાર્થે પોતાના પ્રાણને ધારણ કરનાર એવો કોઇ મહાપુરુષ નથી? કે જે દુઃખારૂં અને વિનાશ पामती सेवा भने सही तरत 5 श.' (४)
એ પ્રમાણે દીન અને કરુણ વચન અનેકવાર બોલી, એક ક્ષણભરમાં મૂછથી આંખો મીંચાઇ જતાં તે ધબાક ६७ने महातल५२ ५ी; (५)
એટલે તે હાથી પણ ભારે રોષથી રક્ત લોચન કરી, તે અબળાને થોડે અંતરે આવી પહોંચ્યો. ત્યાં તો ભયના