________________
४२७
चतुर्थः प्रस्तावः ___ कयमन्नंपि सविसेसं कायव्वं, जाओ अवरोप्परं पणयभावो।।
अवरवासरे य पेसिया कुमारेण पहाणपुरिसा देवसेण-नरवइस्स पासे नियट्ठाणगमणाणुन्नागहणनिमित्तं । गंतूण निवेइयं तेहिं नरवइस्स । तओ देवसेणेण पुणरवि सम्माणिओ पहाणवत्थुसमप्पणेण कुमारो। निरूवियं गमणजोग्गं दिणं । निउत्ता दंडनायगा अणुगमणत्थं । अह पसत्थवासरे ससुरप्पभिईण कयमुचियकायव्वो पत्थिओ कुमारो हरि-करि-नरनियरसमेओ सनयराभिमुहं । एत्यंतरे
सव्वालंकारधरिं सीलवइं चेडियाजणसमेयं । लच्छिंव कुमारपुरो काउं रन्ना भणियमेयं ।।१।।
कृतमन्यद् अपि सविशेषं कर्तव्यम्, जातः अपरापरः प्रणयभावः।
अपरवासरे च प्रेषिताः कुमारेण प्रधानपुरुषाः देवसेननरपतेः पार्श्वे निजस्थानगमनाऽनुज्ञाग्रहणनिमित्तम् । गत्वा निवेदितं तैः नरपतेः। ततः देवसेनेन पुनरपि सम्मानितः प्रधानवस्तुसमर्पणेन कुमारः। निरूपितं गमनयोग्यं दिनम्। नियुक्ताः दण्डनायकाः अनुगमनार्थम् । अथ प्रशस्तवासरे श्वसुरप्रभृतीनां कृतः उचितकर्तव्यः प्रस्थितः कुमारः हरि-करि-नरनिकरसमेतः स्वनगराऽभिमुखम् । अत्रान्तरे -
सर्वाऽलङ्कारधृतां शीलवतीं चेटिकाजनसमेतां। लक्ष्मीः इव कुमारपुरः कृत्वा राज्ञा भणितमेतत् ।।१।।
તેમજ બીજું પણ જે કર્તવ્ય બજાવવાનું હતું, તે બધું સવિશેષ કર્યું, જેથી પરસ્પર સ્નેહ-ભાવ વધ્યો.
હવે એકદા કુમારે પોતાની રાજધાનીમાં જવાની અનુજ્ઞા લેવા માટે દેવસેન રાજા પાસે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા, તેમણે જઇને રાજાને નિવેદન કર્યું, એટલે દેવસેન રાજાએ ફરીથી પણ કિંમતી વસ્તુઓ આપતાં કુમારનો સત્કાર કર્યો. એવામાં પ્રયાણનો દિવસ નક્કી થતાં રાજાએ, તેની સાથે જવા માટે કોટવાળોને આજ્ઞા કરી, એટલે પ્રશસ્ત દિવસે શ્વસુર પ્રમુખ પ્રત્યે પોતાનું ઉચિત કર્તવ્ય બજાવી, અશ્વ, હાથી તથા ઘણા માણસો સહિત કુમાર પોતાના નગરભણી ચાલ્યો. એવામાં
સર્વાલંકારથી શોભાયમાન અને દાસીઓથી પરવરેલ શીલવતીને લક્ષ્મીની જેમ કુમારની આગલ કરીને २ ४॥व्यु- (१)