________________
४१३
चतुर्थः प्रस्तावः
रुद्देवि दुट्ठसीलेऽवि रूवरहिएऽवि गुणविहीणेऽवि | लोओ पुत्ते पणयं किंपि अपुव्वं पयासेइ ।।१।।
किं पुण चिरकालसमुब्भवंमि नीसेसगुणमणिनिहिंमि।
सकुलब्भुद्धरणखमे न होज्ज नेहो नरवइस्स? ||२|| जुम्मं | एगया य अत्थाणमंडवनिसन्नंमि नरवइंमि, पायपीढासीणे कुमारे, नियनियट्ठाणनिविढेसु मंतिसामंतेसु, समारद्धंमि गायणजणे मणोहारिसरेण गेए, पणच्चिरंमि चित्तपयक्खेवनट्टविहिवियक्खणे वारविलासिणीजणे पच्चासन्नमागंतूण विन्नवियं पडिहारेण 'देव! हरिसपुरनयराहिवइस्स देवसेणभूवइस्स दूओ दुवारे देवदरिसणं समीहेइ।' राइणा भणियं 'भद्द! सिग्धं पवेसेहि।' 'जं देवो आणवेइत्ति भणिऊण पवेसिओ अणेण | कया से उचियपडिवत्ती, पुट्ठो य आगमणप्पओयणं। दूएण जंपियं 'देव! हरिसपुरपहुणा देवसेणनरिंदेण रूव
रौद्रेऽपि दुष्टशीलेऽपि, रूपरहितेऽपि गुणविहीनेऽपि । लोकः पुत्रे प्रणयं किमपि अपूर्वं प्रकाशयति ।।१।।
किं पुनः चिरकालसमुद्भवे निःशेषगुणमणिनिधौ ।
स्वकुलाऽभ्युद्धरणक्षमे न भवेत् स्नेहः नरपतेः? ||२|| युग्मम् । एकदा च आस्थानमण्डपनिषण्णे नरपतौ, पादपीठाऽऽसने कुमारे, निजनिजस्थाननिविष्टेषु मन्त्रिसामन्तेषु, समारब्धे गायकजनैः मनोहारिस्वरेण गेये, प्रनृत्यति चित्रपदक्षेपनाट्यविधिविचक्षणे वारविलासिनीजने प्रत्यासन्नम् आगत्य विज्ञापितं प्रतिहारेण 'देव! हर्षपुरनगराधिपतेः देवसेनभूपतेः दूतः द्वारि देवदर्शनं समीहते। राज्ञा भणितं 'भद्र! शीघ्रं प्रवेशय ।' 'यथा देवः आज्ञापयति' इति भणित्वा प्रवेशितः अनेन । कृता तस्य उचितप्रतिपत्तिः, पृष्टश्च आगमनप्रयोजनम् । दूतेन जल्पितं देव! हर्षपुरप्रभुणा देवसेननरेन्द्रेण रूप
રૌદ્ર, દુરાચારી, રૂપરહિત અને ગુણહીન છતાં પોતાના પુત્ર પ્રત્યે લોકો કંઇ અપૂર્વ પ્રેમ બતાવે છે, તો પછી લાંબા કાળે પ્રાપ્ત થયેલ, સમસ્ત ગુણ-મણિના નિધાનરૂપ, તથા પોતાના કુળનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવા પુત્રમાં २सानो स्ने म न डाय? (१/२)
એકદા રાજા રાજસભામાં બેઠો હતો, અને કુમાર પાદપીઠ આગળ બેઠો. મંત્રી, સામંતો પોતપોતાના સ્થાને બેઠા, ગાયકોએ મનોહર સ્વરથી સંગીત શરૂ કરતાં, તેમજ વિચિત્ર પદક્ષેપ સહિત નાટ્ય વિધાનમાં વિચક્ષણ એવી વારાંગનાઓએ અભુત નૃત્ય ચલાવતાં, પ્રતિહારીએ પાસે આવીને વિનંતી કરી કે હે દેવ! હર્ષપુર નગરના દેવસેન રાજાનો દૂત દ્વારપર ઉભો છે, તે આપના દર્શનને ઇચ્છે છે.” રાજાએ કહ્યું-“હે ભદ્ર! તેને સત્વર પ્રવેશ કરાવ.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ કહી દ્વારપાલે તેને પ્રવેશ કરાવતાં, રાજાએ તેનો યોગ્ય સત્કાર કર્યો અને આગમનનું પ્રયોજન પૂછ્યું. ત્યારે દૂત બોલ્યો-“હર્ષપુરના રાજા દેવસેને રૂપ, યૌવન અને ગુણોથી