________________
७०
श्रीमहावीरचरित्रम्
होज्जा १,
तहा मुणिणो सिरकेसावणयणेण सव्विंदियनिग्गहेण य मुंडिया भवंति। मम पुण इंदियनिग्गह र हि यस्स किं निरत्थयं मत्थयलंचणेण?, अओ खुरमुंडणं मुणिवेसविसरिसत्तपरूवणपरं सिहाधरणं च संपज्जउत्ति २,
तहा समणा भयवंतो तिविहं तिविहेण पच्चक्खायसुहुमबायरपमुहभेयपाणाइवाया संजममणुपालेति । मज्झं पुण अतहाविहजोग्गयाजुत्तस्स थूलपाणाइवायवेरमणं जुत्तंति ३,
परिचत्तसमग्गकिंचणा मुणिणो। अहं पुण न एयंविहो। ता नियमग्गाविसरणनिमित्तं सुवण्णपवित्तगाइमेत्तं मम किंचणमवि हवउ ४,
स्वदुश्चरितपश्चात्तापेन विशिष्टपरिपालनोद्यमः भवेत् । १,
तथा मुनयः शिर:केशाऽपनयनेन सर्वेन्द्रियनिग्रहेण च मुण्डिता भवन्ति । मम पुनः इन्द्रियनिग्रहरहितस्य किं निरर्थकं मस्तकलुञ्चनेन? अतः क्षुरमुण्डनं मुनिवेशविसदृशत्वप्ररूपणपरं शिखाधारणं च सम्पद्यताम् । २,
तथा श्रमणाः भगवन्तः त्रिविधं त्रिविधेन प्रत्याख्यातसूक्ष्म-बादरप्रमुखभेदप्राणातिपाताः संयमम् अनुपालयन्ति । मम पुनः अतथाविधयोग्यतायुक्तस्य स्थूलप्राणातिपातविरमणं युक्तम् इति। ३,
परित्यक्तसमग्रकिञ्चनाः मुनयः। अहं पुनः न एवंविधः । तस्माद् निजमार्गाऽविस्मरणनिमित्तं सुवर्ण पवित्रकादिमात्रं मम किञ्चनं अपि भवतु। ४,
ચારિત્રને બતાવનાર ત્રિદંડરૂપ ચિન્હ હો, વળી એ ત્રિદંડને વારંવાર જોતાં પોતાના દુચરિત્રના પશ્ચાત્તાપને લીધે વિશિષ્ઠ-પરિપાલનનો ઉદ્યમ મને કાયમ રહો.૧.
વળી મુનિઓ મસ્તકના કેશનો લોચ કરવાથી અને સર્વ ઇંદ્રિયોના નિગ્રહથી મુંડન સહિત હોય છે અને ઇંદ્રિયોના નિગ્રહરહિત એવા મને વૃથા કેશનો લોચ શા માટે જોઈએ? તો ખુર-મુંડન અને મુનિવેશથી વિલક્ષણ मेवी श२५२ शिमा यम २४.२.
વળી મુનિઓ ત્રિવિધ ત્રિવિધ સૂક્ષ્મ, બાદર પ્રમુખ ભેદથી જીવદયાના પાલક થઇ સંયમ પાળે છે અને તેવા પ્રકારની યોગ્યતા રહિત એવા મને સ્કૂલ હિંસાની વિરતિ યુક્ત છે.૩.
મુનિઓ સમસ્ત પ્રકારે ત્યાગી છે અને હું તેવો નથી, માટે મને પોતાના માર્ગની નિશાની નિમિત્તે સુવર્ણની ४नो मात्र सो परिग्रह हो.४.