________________
६७
द्वितीयः प्रस्तावः सव्वहा न जुत्तं गिहगमणं, किं तुं सव्वप्पयारेहिवि परिसुद्धं नियमणस्सेव नियमणं मे काउं जुज्जइ।
तं पुण सेलसिरयलोट्टोलगंडसेलंपिव, जुगंतसमयसमीरणुधुयसिंधुसमुच्छलियमहल्लकल्लोलपडलं पिव, पयंडमत्तंडमंडलपगलंतपहाजालं पिव, दढसुक्ककाणणगय-महाहुयासणं पिवं न मणागंपि सक्केमि संठविउं। अयं च जइधम्मो अच्चतमप्पमत्तचित्त-महासत्तनिव्वहणिज्जो, अहं पुण दुईतगद्दभो इव, समुटुरखंधसिंधुरमहल्लयणोवसरणं कायरो इव दुग्गसंगामभीमसवडंमुहुमडभिडंतसुहडभिउडिफडाडोवं दुस्सहपरीसह-चमूपराजियमाणसो न सक्केमि अट्ठारससीलंगसहस्साभिरामं सव्वहा जहुत्तं समणधम्ममणुचरिउं। अविय
महापापकारिणां निदर्शनं न भविष्यामि? ततः सर्वथा न युक्तं गृहगमनम्। किन्तु सर्वप्रकारैः अपि परिशुद्धं निजमनसः नियमनं मम कर्तुं युज्यते।
तत्पुनः शैलशिरोलोलुठ्यमानवनशैलम् इव, युगान्तसमयसमीरणोद्भूतसिन्धुसमुच्छलित-महाकल्लोलपटलम् इव, प्रचण्डमार्तण्डमण्डलप्रगलत्प्रभाजालम् इव, द्रढशुष्क-काननगतमहाहुताशनम् इव न मनाग् अपि शक्नोमि संस्थापयितुम् । अयं च यतिधर्मः अत्यन्ताऽप्रमत्तचित्तमहासत्त्वनिर्वाहनीयः, अहं पुनः दुर्दान्तगर्दभः इव, समुद्भुरस्कन्धसिन्धुरमहाजनाऽवसरणं कातरः इव दुर्गसङ्ग्रामभीमाऽभिमुखउद्भटमिलद्सुभटभ्रकुटिफटाटोपम्(सहने), दुस्सहपरीषह-चमूपराजितमानसः न शक्नोमि अष्टादशशीलाङ्ग-सहस्राभिरामं सर्वथा यथोक्तं श्रमणधर्मम् अनुचरितुम् । अपि च -
દૃષ્ટાંતરૂપ હું નહિ બનું? માટે હવે ઘરે જવું તો સર્વથા અયુક્ત જ છે; પરંતુ હવે તો ગમે તે રીતે પોતાના મનનો શુદ્ધ નિગ્રહ કરવો એજ મને યુક્ત છે.
છતાં પર્વતના શિખર પરથી આળોટતા મોટા પત્થરની જેમ, પ્રલયકાળના વાયુથી ઉછળતા સિંધુ-સાગરના મોટા મોજાના સમૂહ સમાન, પ્રચંડ સૂર્યમંડળમાંથી નીકળતા પ્રભાસમૂહ તુલ્ય અને અત્યંત સૂકાઇ ગયેલા જંગલમાં બળતા મહા અગ્નિ સમાન તે મનને ક્ષણવાર પણ સ્થિર રાખવાને હું સમર્થ નથી. વળી આ યતિધર્મ અત્યંત અપ્રમત્ત અને મહા સત્વશાળીને જ આદરવા-પાળવા યોગ્ય છે, અને હું તો દુર્દીત ગધેડા સમાન છું. પ્રબળ સ્કંધવાળા મહા હસ્તીની જેમ મહાનુ જનને બેસાડીને સરકતા દુઃખેથી જઈ શકાય તેવા યુદ્ધમાં ભયંકર રીતે અભિમુખ (=સામે આવતા) ઉભટ રીતે ભેગા થતા સૈનિકોના ભવાઓના ફટાટોપ સહવા હું તો કાયર છું. વળી દુસ્સહ પરિસોરૂપ સૈન્યથી પરાજિત મનવાળો હું અઢાર હજાર શીલાંગથી અભિરામ એવા યથોક્ત શ્રમણધર્મને આચરવાને સર્વથા અસમર્થ છું.