________________
द्वितीयः प्रस्तावः
अह एगत्थ पएसे अइउंडो पूइथोवसलिलो य । तेणं दिट्ठो कूवो चिरेण परितुट्ठचित्तेण ।।६१।।
पविसिउमसमत्थो दीहरज्जुणा बंधिऊण तणपूलं ।
सो खिवइ तत्थ तण्हासमत्थदुक्खस्स पसमठ्ठा ।।६२ ।। तो तक्कड्ढियपूलयपेरंतगलंतबिंदुसंदोहं । उड्ढे वियारियमुहो आसायंतो गमइ कालं ।।६३।।
जह तस्स वावि-दीहिय-सायरसलिलेहिं अहयतण्हस्स। नो किंपि होज्ज तेसिं(? हिं) तणग्गलग्गेहिं बिंदुहिं ।।६४।।
अथ एकत्र प्रदेशे अतिगम्भीरः पूति-स्तोकसलिलश्च । तेन दृष्टः कूपः चिरेण परितुष्टचित्तेन ||६१।।
प्रवेष्टुं असमर्थः दीर्घरज्जुना बद्ध्वा तृणपूलकम् ।
___ सः क्षिपति तत्र तृष्णासमस्तदुःखस्य प्रशमार्थम् ।।६२ ।। ततः तत्कृष्टपूलकपर्यन्तगलबिन्दुसन्दोहम्। उर्ध्वं विस्तारितमुखः आस्वादयन् गमयति कालम् ।।३।।
यथा तस्य वापी-दी/का-सागरसलिलैः अहततृष्णस्य । न किमपि भवति तैः तृणाग्रलग्नाभिः बिन्दुभिः ।।६४।।
એવામાં એક ઠેકાણે અત્યંત ઊંડો શુદ્ધ અને અલ્પ જળવાળો એક કૂવો લાંબાકાળે આનંદિત એવા તેના वाम भाव्यो. (७१)
તે કૂવામાં પ્રવેશ કરવાને અસમર્થ એવા તેણે તૃષ્ણાજન્ય સમસ્ત દુઃખ ટાળવાને એક લાંબી દોરડીમાં ઘાસનો पूणो बांधान तमा नiज्यो. (७२)
પછી બહાર કહાડતાં તે પૂળામાં છેડેથી ગળતા બિંદુઓ, ઉચે મુખ વિસ્તારીને પીતાં તે કાળ નિર્ગમન કરવા सायो." (53)
હે વત્સો! જેમ વાવ, દીર્થિકા, સાગરના જળથી જેની તૃષ્ણા શાંત ન થઇ, તેને ઘાસના પૂળામાંથી ગળતા ४मलिंदुमोथी ३५ए। यतुं नथी. (७४)