________________
प्रथमः प्रस्ताव
कल्लाणगेसु पंचसु चवणप्पमुहेसु जिणवरिंदाणं । नंदीसरदीवाइसु परिचत्तासेसवावारो ।।१०७।।
भवजलहितरंडमिमं तिदुक्खतत्ताणममयमेयंति ।
मणवंछियत्थपूरणचिंतामणिपच्चलमिमंति ।।१०८ ।। अम्हारिसाणमविरइपराण इय विहियगाढबहुमाणो। हरिसभरनिब्भरंगो कुणइ य अठ्ठाहियामहिमं ।।१०९।। तीहिंविसेसियं ।।
हिमवंतमहाहिमवंतपमुहकुलपव्वएसु अणवरयं ।
दिव्वविमाणारूढो सिद्धाययाणि पेच्छइ य ।।११० ।। सुणइ य पच्चक्खं चिय विहरंतऽरिहंतवयणकमलाओ। संसारुव्वेयकरं भत्तीए धम्मसव्वस्सं ||१११।। कल्याणकेषु पञ्चसु च्यवनप्रमुखेषु जिनवरेन्द्राणाम् । नन्दीश्वरद्वीपादिषु परित्यक्ताशेषव्यापारः ||१०७।।
भवजलधितरण्डमयं त्रिदुःखतप्तानाममृतमयं इति ।
मनोवाञ्छिताऽर्थपूरणचिन्तामणिप्रत्यलमयम् इति ।।१०८ ।। अस्मादृशानामविरतिपराणाम् इति विहितगाढबहुमानः। हर्षभर निर्भराऽङ्गः करोति च अष्टाह्निकामहिमानम् ।।१०९ ।। त्रिभिः विशेषितम् ।
हिमवन्त-महाहिमवन्तप्रमुखकुलपर्वतेषु अनवरतम् ।
दिव्यविमानाऽऽरूढः सिद्धायतानि प्रेक्षते च ।।११०।। शृणोति च प्रत्यक्षमेव विहरदर्हद्वदनकमलतः । संसारोद्वेगकरं भक्त्या धर्मसर्वस्वम् ।।१११।। તેમજ જિનેશ્વરોના ચ્યવન પ્રમુખ પાંચ કલ્યાણકોમાં પોતાની સમસ્ત અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી નંદીશ્વરાદિક દ્વિપોમાં, “અમારા જેવા અવિરતિ જીવોને એ ભવસાગરમાં નાવ સમાન છે, ત્રણ પ્રકારના દુઃખોથી તપ્ત થયેલાઓને એ અમૃત સમાન છે, મનોવાંછિત વસ્તુ આપવામાં એ ચિંતામણિ તુલ્ય છે' એ પ્રમાણે અત્યંત બહુમાનથી, અસાધારણ હર્ષથી ઓતપ્રોત બની તે અઠાઈ મહોત્સવ કરે છે. (૧૦૭-૯).
વળી હિમવંત, મહાહિમવંત પ્રમુખ કુલપર્વતો પર રહેલા સિદ્ધાયતનોના, દિવ્ય વિમાનપર આરૂઢ થઇને તે निरंतर शन ७२ छ. (११०)
તથા સાક્ષાત્ વિચરતા અરિહંતના મુખકમળથી સંસારથી ઉગ પમાડનાર એવો ધર્મોપદેશ તે ભક્તિથી