________________
तृतीयः प्रस्तावः
बंधणं व गणेंतस्स, भोगे भुयंगेव्व परिकप्पिंतस्स, मायंदजालं व जीवलोयविलसियमवलोयंतस्स विसालसेज्जाएवि तल्लुवेल्लिं करेंतस्स कहकहवि वोलीणा रयणी । समुग्गओ दिवायरो । एत्यंतरे पढियं मागहेण
३१७
पडिहयपडिवक्खं चक्कदिन्नेक्कसोक्खं, मिउकररमणिज्जं सज्जणासंसणिज्जं । तुममिव रविबिंबं पुव्वसेलावलंब, उदयमिममियाणि जाइ दोसेक्कहाणि ।।१।। इमं च उदयसद्दसुंदरं सिलोगमायन्निऊण संभावियापुव्वलाभो नरवई समुट्ठिऊण सयणिज्जाओ कयपाभाइयकायव्वो निसन्नो सीहासणे । एत्यंतरे समागया उज्जाणवालया, कयप्पणामा विन्नविउमाढत्ता य- 'देव! वद्धाविज्जह तुब्भे जेण समागया भगवंतो बहुसीसगणसमेया पोट्टिलाभिहाणसूरिणो, समोसरिया य तुम्ह उज्जाणे' त्ति । एवमायन्निऊण निब्भरं पमोयभरमुव्वहंतो दाविऊण तेसिं चिंताइरित्तं पारिओसियं पवरवारणखंधाधिरूढो परिकल्पयतः(=परिचिन्तयतः), मायेन्द्रजालमिव जीवलोकविलसितमवलोकमानस्य, विशालशय्यायां त्वरां कुर्वतः कथंकथमपि अतिगता रजनी । समुद्गतः दिवाकरः । अत्रान्तरे पठितं मागधेन -
प्रतिहतप्रतिपक्षं चक्रदत्तैकसौख्यम्, मृदुकररमणीयं, सज्जनाऽऽशंसनीयम् ।
त्वदिव रविबिम्बं पूर्वशैलाऽवलम्बम्, उदयमिदमिदानीं याति दोषैकहानिम् ||१||
इदं च उदयशब्दसुन्दरं श्लोकमाकर्ण्य सम्भाविताऽपूर्वलाभः नरपतिः समुत्थाय शय्यातः कृतप्राभातिककर्तव्यः निषण्णः सिंहासने । अत्रान्तरे समागताः उद्यानपालकाः, कृतप्रणामाः विज्ञप्तुमारब्धवन्तः च-'देव! वर्धाप्यध्वे यूयं येन समागताः भगवन्तः बहुशिष्यगणसमेताः पोट्टिलाऽभिधानसूरयः समवसृताः च तव उद्याने।' एवमाकर्ण्य निर्भरं निर्भरं प्रमोदभरम् उद्वहन् दापयित्वा तेषां चिन्तातिरिक्तं पारितोषिकं
સમજતાં, સંસારના વિલાસને માયાજાળ સમાન અવલોકતાં, વિશાળશય્યામાં પણ તાલાવેલી કરતાં, મહાકપ્ટે રાજાએ રાત્રિ વ્યતીત કરી. એવામાં સૂર્ય ઉદય પામ્યો ત્યારે એક માગધ બોલ્યો કે-‘શત્રુનો પરાજય કરનાર, ચક્રચક્રવાકને સુખ પમાડનાર, મૃદુ કિરણથી રમણીય સજ્જનોને આશંસનીય તથા રાત્રિને હણનાર એવું આ સૂર્યબિંબ અત્યારે તમારી જેમ ઉદયાચલપર ઉદય પામે છે.
એ ઉદય શબ્દથી સુંદર શ્લોક સાંભળતાં અપૂર્વ લાભની સંભાવના થવાથી નરપતિ શય્યા થકી ઉઠી, પ્રભાત કર્તવ્ય આચરીને તે સિંહાસનપર બેઠો. એવામાં ઉઘાનપાલકોએ આવી, પ્રણામ કરીને નિવેદન કરતાં જણાવ્યું કે‘હે દેવ! આપને વધામણી આપીએ છીએ કે ભગવંત પોટ્ટિલાચાર્ય બહુ શિષ્યોના પરિવાર સાથે આપના ઉદ્યાનમાં પધાર્યા છે.' એ પ્રમાણે સાંભળી અત્યંત પ્રમોદને ધારણ કરતાં તેણે ઉઘાનપાલકોને ધારણા કરતાં અધિક પારિતોષિક દેવરાવ્યું. પછી પ્રવર ગજેંદ્રપર આરૂઢ થઇ, સર્વ પરિવાર સહિત ચક્રી મહાવિભૂતિપૂર્વક ઉદ્યાનમાં