________________
तृतीयः प्रस्तावः
३१३ दुवालसवारिसिओ महारायाभिसेओ । एवं च कयकायव्वो बत्तीसाए बत्तीसबद्धनाडयसहस्साणं, सोलसण्हं जक्खसहस्साणं, तिण्हं तिसठ्ठीणं सूयसयाणं, अट्ठारसण्हं सेणिप्पसेणीणं, चउरासीए तुरगसयसहस्साणं चउरासीए पवरकुंजरसयसहस्साणं, छण्णउइए मणुसकोडीए, बावत्तरीए पुरवरसहस्साणं, बत्तीसाए जणवयसहस्साणं, छन्नउइए गामकोडीणं, नवणउइए दोणमुहसहस्साणं, चउवीसाए कब्बडसहस्साणं, अडयालीसाए पट्टणसहस्साणं, चउवीसाए मडंबसहस्साणं, वीसाए आगरसहस्साणं, सोलसण्हं खेडसयाणं चउदसण्हं संवाहसहस्साणं अन्नेसिं च राईसर-सेट्ठि-सेणावइपमुहाणं जणाणं आणिस्सरियसारं सामित्तमणुपालिंतो दिव्वं विसयसुहमणुभुंजतो य कालं वोलेइ।
एगया य पसंतचित्तो भवणोवरिभूमिगाए ओलोयणगओ जाव दिसावलयमवलोएइ
एवं च कृतकर्तव्यः द्वात्रिंशद्भिः द्वात्रिंशद्बद्धनाटकसहस्राणां, षोडशं यक्षसहस्राणाम्, त्रयः त्रिषष्टीनां सूदशतानाम्, अष्टादश श्रेणि-प्रश्रेणीनाम्, चतुरशीतिः तुरगशतसहस्राणाम्, चतुरशीतिः प्रवरकुञ्जरशतसहस्राणाम्, षड्नवतिः मानुषकोटीनाम्, द्वासप्ततिः पुरवरसहस्राणाम्, द्वात्रिंशत् जनपदसहस्राणाम्, षड्नवतिः ग्रामकोटीनाम्, नवनवतिः द्रोणमुखसहस्राणाम्, चतुर्विंशतिः कर्बटसहस्राणाम्, अष्टचत्वारिंशत् पट्टणसहस्राणाम्, चतुर्विंशतिः मडम्बसहस्राणाम्, विंशतिः आकरसहस्राणाम्, षोडशः खेटशतानाम्, चतुर्दशः सम्बाहसहस्राणाम्, अन्येषां च राजेश्वर-श्रेष्ठि-सेनापतिप्रमुखाणां जनानां आज्ञैश्वर्यसारं स्वामित्वमनुपालयन् दिव्यं विषयसुखमनुभुञ्जन् च कालं व्यतिक्रामति।
एकदा च प्रशान्तचित्तः भवनोपरिभूमिभागे आलोकनगतः यावद् दिग्वलयम् अवलोकते तावत् सहसा
એ પ્રમાણે કૃતકૃત્ય થતાં બત્રીસ પાત્રો સંયુક્ત એવા બત્રીસ હજાર નાટકો, સોળ હજાર યક્ષો, ત્રણસો ત્રેસઠ રસોયા, અઢાર શ્રેણિ અને પ્રશ્રેણિ, ચોરાશી લાખ અશ્વો, ચોરાશી હજાર કુંજરો, છસ્ કોટી મનુષ્યો, બહોંતેર હજાર શ્રેષ્ઠ નગરો, બત્રીસ હજાર દેશો, છસ્ કોટી ગામો નવ્વાણું હજાર દ્રોણમુખ, ચોવીસ હજાર કર્બટ, અડતાલીશ હજાર પત્તન, ચોવીશ હજાર મડંબ, વીશ હજાર આકર, સોળસો ખેડ, ચૌદ હજાર પ્રવર યોધાઓ, તેમજ યુવરાજ, શ્રેષ્ઠી, સેનાપતિ પ્રમુખ જનોને આજ્ઞા-ઐશ્વર્યરૂપ સ્વામિત્વ પળાવતો અને દિવ્ય વિષય-સુખ ભોગવતો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો.
એવામાં એકદા શાંત ચિત્તે ચોતરફ અવલોકન કરવા આવાસના ઉપલા ભાગ પર જતાં નરેંદ્ર જેટલામાં દિશાઓ તરફ જુવે છે, તેટલામાં આકાશ પ્રત્યે તરત પ્રગટ થયેલ અને નાનકડુ એક વાદળું તેના જોવામાં આવ્યું,
१.४५-स्थगन भावाभो . २. साहा नगर, 3. श२, ४.नी आसपास में यो४न म न होय તેવા ગામો, ૫. ખાણ અથવા ખાણવાળો પ્રદેશ, ૬. ધૂળના પ્રાકારવાળા નગરો.