________________
तृतीयः प्रस्तावः
नवि से छुहा न वाही नेव भयं नेव विज्जए दुक्खं । विजयाहिवस्स रण्णो खंधावारस्सवि तहेव ।।१।।
अह पियमित्तनरिंदो संपत्ते सत्तरत्तपज्जंते । चिंतेइ को णु एसो जो मं विद्दवइ सलिलेणं ? ।।२।। एत्थंतरंमि आबद्धपरियरा विविहपहरणसमेया । सोलस जक्खसहस्सा मेहमुहाणं गया पासे ।।३।।
भणिया य तेहिं रे रे अप्पत्थियपत्थिया धुवं तुम्हे । जं चक्कवट्टिणोऽविहु उवसग्गं एवमायरह ||४||
ता मुंचह चक्खुपहं अहवा जुद्धत्थमभिमुहा होह । इइ भणिए मेहमुहा गया चिलायाण पामि ||५||
नाऽपि तस्य क्षुधा न व्याधिः नैव भयं नैव विद्यते दुःखं । विजयाधिपस्य राज्ञः स्कन्धावारस्याऽपि तथैव ।।१।।
अथ प्रियमित्रनरेन्द्रः सम्प्राप्ते सप्तरात्रिपर्यन्ते । चिन्तयति 'कः ननु एषः यः मां विद्रवति सलिलेन ?' ।।२।।
अत्रान्तरे आबद्धपरिकराः विविधप्रहरणसमेताः । षोडश यक्षसहस्राः मेघमुखानां गताः पार्श्वे । । ३ । ।
भणिताः च तैः रे रे! आप्रार्थितप्रार्थकाः ध्रुवं यूयम् । यत् चक्रवर्तिनः अपि खलु उपसर्गमेवं आचरथ ||४||
तस्माद् मुञ्चत चक्षुपन्थानम् अथवा युद्धार्थं अभिमुखाः भवत । इति भणिते मेघमुखाः गताः किरातनां पार्श्वे ||५||
३०९
ક્ષુધા કે ૨ોગ તેમજ ભય કે દુઃખ તે વિજયાધિપતિ રાજાને તેમજ તેની સેનાને કંઇપણ ન હતાં. (૧) હવે સાત દિવસ વીતતાં પ્રિયમિત્ર નરેંદ્ર ચિંતવવા લાગ્યો કે-એવો કોણ છે કે જળથી મારો પરાભવ કરે
छे?' (२)
એવામાં શસ્ત્રો સહિત સજ્જ થઇને સોળ હજાર યક્ષો તે મેઘમુખ દેવો પાસે ગયા અને કહેવા લાગ્યા કે ‘તમે ખરેખર અપ્રાર્થની પ્રાર્થના કરતા લાગો છો, કે ચક્રવર્તીને પણ આ પ્રમાણે ઉપસર્ગ કરવા તૈયાર થયા છો. (૩૪)
માટે સત્વર દૂર ભાગી જાઓ. નહિં તો યુદ્ધ કરવાને તૈયાર થાઓ.' એમ યક્ષોના કહેવાથી તેઓ મ્લેચ્છો પાસે