________________
३०७
तृतीयः प्रस्तावः
सत्तुबलहणणहेउं पुट्विंपि य पाडिहेरकरणपरे । सुमरंति एगचित्ता कुलदेवे मेहमुहनामे ।।४।।
अट्ठमभत्तस्संते तत्तो चलियासणा सुरा एंति ।
गयणंगणमोइन्ना भणंति किं सुमरिया अम्हे? ।।५।। सिटुं च चिलाएहिं जह अम्हे रिउबलेण पडिहणिया। ता तुम्हे मुसुमूरह रिउपक्खं अम्ह रक्खट्ठा ।।६।।
देवेहिं तओ भणियं एसो पियमित्तनाम वरचक्की।
काउमिमस्स विणासं अहो न सक्कोऽवि सक्केइ ।।७।। ता भो अणभिभवणिज्जो एस। केवलं तुम्ह पक्खवायमणुसरंता किंपि उवसग्गेमोत्ति
शत्रुबलहननहेतुं पूर्वमपि च प्रातिहार्यकरणपरान्। स्मरन्ति एकचित्ताः कुलदेवान् मेघमुखनाम्नाम् ।।४।।
अष्टमभक्तस्याऽन्ते ततः चलिताऽऽसनाः सुराः एन्ति ।
गगनाङ्गणमवतीर्णाः भणन्ति किं स्मृताः वयम्? ।।५।। शिष्टं च किरातैः यथा वयं रिपुबलेन प्रतिहताः । तस्मात् यूयं भञ्जत रिपुपक्षमस्माकं रक्षणाय ।।६।।
देवैः ततः भणितं एषः प्रियमित्रनामकः वरचक्री।
कर्तुमस्य विनाशम् अहो! न शक्रः अपि शक्नोति ।।७।। तस्माद् भोः अनभिभवनीयः एषः। केवलं युष्माकं पक्षपातमनुसरन्तः किमपि उपसृजामः इति निवेद्य
અને શત્રુબળને હણવા નિમિત્તે પૂર્વેપણ સાન્નિધ્ય કરનારા એવા મેઘમુખ નામના પોતાના કુળદેવોને તેમણે मेथित्ते या. अया. (४)
એટલે અઠ્ઠમતપને અંતે આસન ચલાયમાન થતાં તે દેવો આવ્યા અને ગગનાંગણે રહીને બોલ્યા- “અમને શા भाटे या य[ छ?' (५)
સ્વેચ્છાએ કહ્યું-“શત્રુબળથી અમો પરાજિત થયા છીએ, માટે તમે અમારી રક્ષા કરવા શત્રુનો નાશ કરો.” (૩) ત્યારે દેવો કહેવા લાગ્યા કે “એ પ્રિયમિત્ર નામે ચક્રવર્તી છે. અહો! એનો વિનાશ કરવા ઇંદ્ર પોતે પણ સમર્થ નથી,
તેથી એ પરાભવ પમાડવાને અશક્ય છે; છતાં કેવળ તમારો પક્ષપાત કરવા અમો કાંઇપણ ઉપસર્ગ કરીએ.”