________________
२८५
तृतीयः प्रस्तावः
किं वा केणवि अजरामरत्तणं तुम्ह दावियं? अहवा। मरणाइदुक्खरहियं ठाणं वा कत्थविय दिलु? ।।२।।
अहवा सासयभावत्तकारणं किं रसायणं लद्धं? |
जेणूसुगत्तठाणेऽवि गाढमंदायरा होह ।।३।। भो भो देवाणुपिया! सद्धम्मोवज्जणे समुज्जमह । परिहरह पावमित्तेहिं संगतिं दुक्खसयजणणिं ।।४।।
पडिवज्जह निरवज्जं पव्वज्जं देसविरइमहवावि । निसुणह पसिद्धसिद्धंतदेसणं मोहनिम्महणिं ।।५।।
किं वा केनापि अजराऽमरत्वं युष्माकं दापितम्? अथवा । मरणादिदुःखरहितं स्थानं वा कुत्रापि च दृष्टम् ।।२।।
अथवा शाश्वतभावत्वकारणं किं रसायनं लब्धम्?।
येन उत्सूकत्वस्थानेऽपि गाढमन्दाऽऽदराः भवथ ।।३।। भोः भोः देवानुप्रियाः! सद्धर्मोपार्जने समुद्यतध्वम् । परिहरत पापमित्रैः सङ्गतिं दुःखशतजननीम् ।।४।।
प्रतिपद्यध्वं निरवद्यां प्रव्रज्यां देशविरतिमथवाऽपि । निश्रुणुत प्रसिद्धसिद्धान्तदेशनां मोहनिर्मथनीम् ।।५।।
અથવા તો કોઇએ તમને અજરામરપણું અપાવ્યું છે? કે ક્યાંય મરણાદિ દુઃખ રહિત સ્થાન તમારા જોવામાં भाव्यु छ? (२)
અથવા શાશ્વતભાવના કારણરૂપ કાંઇ રસાયન તમને સાંપડ્યું છે કે જેથી ઉત્સુકતાના સ્થાને પણ અત્યંત भंजरवाणा यया छो? (3)
માટે હે દેવાનુપ્રિયો! સદ્ધર્મ સાધવામાં ઉદ્યમી બનો અને સેંકડો દુઃખો પમાડનાર પાપ-મિત્રોની સોબત મૂકી धो, (४)
નિર્દોષ પ્રવજ્યા કે દેશવિરતિનો સ્વીકાર કરો, મોહનું મંથન કરનારી એવી પ્રસિદ્ધ સિદ્ધાંતની દેશના Airuो. (५)