________________
प्रथमः प्रस्तावः
१५
एसच्चिय जेण थिरा जुगविगमेऽवि हु न वच्चइ विणासं । उप्पत्तिपलयकलियं सेसं पुण थेवदियहथिरं ।।४२।।
इय गुरुजणसिक्खं गिण्हिऊण तह कहवि संपयट्टो(सो)।
वीसासट्ठाणं नरवइस्स परमं जहा जाओ ।।४३ ।। अन्नया य सत्तुमद्दणनराहिवेण भवण-संदणाइनिमित्तं पवरदारूहिं पओयणंमि संपत्ते आणत्तो एसो-'भद्द! गच्छसु तुमं पभूयं सगडसमूहं किंकर-नरनियरं च गहाय दारुनिमित्तं महाडवीए'त्ति । तओ सिरसा सासणं से पडिच्छिय विसिट्ठसंबलगसमेओ समग्गसामग्गीसणाहो पट्ठिओ गामचिंतगो, पत्तो य अणवरयगमणेण महाडवीए, जा य केरिसी?-गयणयलाणुलिहंतमहंतचित्ततरुवराभोगावर(? रु)द्धदिसावगासा, अणवरयझरंतगिरिनिज्झरझंकारमणहरा,
एषा एव येन (कारणेन) स्थिरा युगविगमेऽपि खलु न व्रजति विनाशम् । उत्पत्तिप्रलयकलितं शेषं पुनः स्तोकदिवसस्थिरम् ।।४२।।
इति गुरुजनशिक्षां गृहीत्वा तथा-कथमपि सम्प्रवृत्तः (सः)।
विश्वासस्थानं नरपतेः परमं यथा जातः ||४३।। अन्यदा च शत्रुमर्दननराधिपेन भवन-स्यन्दनादिनिमित्तं प्रवरदारुभिः प्रयोजने सम्प्राप्ते आज्ञप्तः एषः 'भद्र! गच्छ त्वं प्रभूतं शकटसमूहं किङ्कर-नरनिकरं च गृहीत्वा दारुनिमित्तं महाऽटवीम्' इति। ततः शीर्षण शासनं तस्य प्रतिपद्य विशिष्टशम्बलसमेतः समग्रसामग्रीसनाथः प्रस्थितः ग्रामचिन्तकः, प्राप्तश्च अनवरतगमनेन महाऽटवीम्, या च कीदृशी? - गगनतलाऽनुलिख्यमानमहच्चित्रतरुवराऽऽभोगाऽवरा(?रु)द्धदिगवकाशा, अनवरतक्षरद्गिरिनिर्झरझंकारमनहरा, यथेच्छविसरद्रुरु(मृग)-विरूप(?)-ऋक्ष
એ કીર્તિ અચળ થતાં યુગપલટો થતાં પણ નાશ પામતી નથી. પરંતુ ઉત્પત્તિ અને નાશના ભાવવાળુ તો માત્ર सत्य हिवस ४ 281 3 छ.' (४२)
એ પ્રમાણે વડીલ જનની શિખામણ સ્વીકારીને નયસારે પોતાની પ્રવૃત્તિ એટલી બધી સુધારી કે જેથી તે રાજાનું એક અસાધારણ વિશ્વાસનું સ્થાન થઇ પડ્યો (૪૩)
એક દિવસે શત્રુમર્દન રાજાએ મહેલ તથા રથ કરાવવા માટે સારાં કાષ્ઠ લાવવાના અવસરે નયસારને જણાવ્યું કે- “હે ભદ્ર! તમે ઘણાં ગાડાં તથા સેવકસમૂહને લઇને મજબૂત કાષ્ઠ આણવા માટે મહાઇટવીમાં જાઓ” એ પ્રમાણે રાજાની આજ્ઞા શિરસાવંદ્ય સમજીને વિશિષ્ટ ભાતું તથા બધી સામગ્રી લઇ નયસાર નીકળ્યો અને નિરંતર પ્રયાણ કરતાં તે મહાઇટવીમાં પહોંચ્યો, કે જે અટવી ગગનતલસ્પર્શી મોટી વિચિત્ર વૃક્ષઘટાથી સમસ્ત દિશાઓને રોકનાર, નિરંતર ઝરતા ગિરિઝરણાના ધ્વનિથી મનોહર, પોતાની ઇચ્છાનુસાર વિચરતા શિયાળ,