________________
तृतीयः प्रस्तावः
२७९ विभावितेण एवं गाढं बंधिऊण चत्तोऽम्हि ।' तिविठ्ठणा भणियं-'तुमं विज्जाहरो होऊण केण कारणेण भूमिगोयरधूयं उव्वोढुमिच्छसि?' तेण जंपियं-'महाभाग! अपव्वं किंपि से रूवं असरिसं च लायन्नं ति। तिविठ्ठणा चिंतियं-'जइ सच्चं चिय एवंविहगुणोववेया सा ता मम जोग्गा परिणेउंति विभाविऊण भणिओ एसो-'अहो तुमए उव्वूढावि एसा तेण वेरिणा हीरिही, ता किं निरत्थएण तदुवलंभेण?।' विज्जाहरेण जंपियं-'सच्चमेयं जइ तुम्ह सत्ती अत्थि ता तुब्भे परिणेह, परिचत्ता मए इयाणिं ।' पडिवन्नं तिविट्ठणा | कयप्पणामो गओ सट्ठाणं विज्जाहरो। हरिणावि सिंहलेसरं अणेगप्पयारेहिं पत्थिऊण परिणीया सा विजयवई धूया, आगओ य निययपुरं, पडिच्छिओ महारायाभिसेओ। जाया बत्तीसं सहस्सा जुवईणं
अह निच्चपयट्टविसट्टगीयझंकारमिस्समुरवरवे ।
नड-चेड-चाडुकारयकिंकरनरनियरपरियरिए ||१|| विभाव्य एवं गाढं बद्ध्वा त्यक्तः अहम् । त्रिपृष्ठेन भणितं त्वं विद्याधरः भूत्वा केन कारणेन भूमिगोचरदुहितरमुद्वोढुम् इच्छसि?' तेन जल्पितं 'महाभाग! अपूर्वं किमपि तस्याः रूपं, असदृशं च लावण्यम्' इति । त्रिपृष्ठेन चिन्तितं 'यदि सत्यं एव एवंविधगुणोपपेता सा ततः मम योग्या परिणेतुम्' इति विभाव्य भणितः एषः 'अहो त्वया उद्धूढा अपि एषा तेन वैरिणा हृष्यते, तस्मात् किं निरर्थकेन तदुपलम्भेन?' विद्याधरेण जल्पितं 'सत्यमेतद्, यदि तव शक्तिः अस्ति तदा त्वं परिणय, परित्यक्ता मया इदानीम्।' प्रतिपन्नं त्रिपृष्ठेन । कृतप्रणामः गतः स्वस्थानं विद्याधरः। हरिणाऽपि सिंहलेश्वरं अनेकप्रकारैः प्रार्थयित्वा परिणीता सा विजयवती दुहिता, आगतश्च निजपुरम्, प्रतीच्छितः महाराजाऽभिषेकः | जाता द्वात्रिंशत्सहस्राणि युवतीनाम्। -
अथ नित्यप्रवृत्तविकसितगीतझङ्कारमिश्रमुरजरवे ।
नट-चेट-चाटुकारक-किङ्करनरनिकरपरिवृत्ते ।।१।। ભૂમિચારની કન્યા શા માટે પરણવા ઇચ્છે છે?” તે બોલ્યો-“હે મહાભાગ! તેણીનું રૂપ કંઇ અપૂર્વ જ છે, અને લાવણ્ય પણ અસાધારણ છે. એટલે વાસુદેવે વિચાર કર્યો કે “જો ખરી રીતે તે આવા પ્રકારના ગુણોયુક્ત હોય, તો મારે પરણવા યોગ્ય છે.' એમ ચિંતવી તેણે વિદ્યાધરને કહ્યું-“અહો! તું પરણીશ, તોપણ તે વૈરી એને હરી જશે, તેથી નિરર્થક તેને પરણવાથી શું?' વિદ્યાધર બોલ્યો-“એ તો સત્ય છે, પરંતુ જો તમારી શક્તિ હોય, તો તમે એને પરણો. હું હવે તેની આશા મૂકી દઉં છું. એટલે વાસુદેવે તે વાત સ્વીકારી. પછી પ્રણામ કરીને વિદ્યાધર પોતાના સ્થાને ચાલ્યો ગયો.
હવે સિંહલેશ્વરને અનેક પ્રકારે સમજાવીને ત્રિપૃષ્ઠ તેની વિજયવતી કન્યા સાથે પરણ્યો, અને તે પોતાના નગરમાં આવ્યો. ત્યાં તેનો મહા-રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તે બત્રીસ હજાર કન્યાઓ પરણ્યો.
પછી નિરંતર પ્રવર્તેલા સુંદર સંગીતના સ્વરમિશ્રિત જ્યાં મૃદંગ વાગી રહ્યાં છે, નટ, નોકર, ચાટુકાર,