________________
२६६
सोऽवि निप्पुण्णजणमणोरहोव्व पडिखलिओ आसग्गीवेण, किं बहुणा ?जं जं सत्थं किंपिवि खिवइ नरिंदस्स संमुहं कुमरो । तं तं आसग्गीवो दक्खत्तणओ पडिक्खलइ ||१||
आसग्गीवोऽवि पयंडकोवओ मुयइ पहरणं जमिह । वेज्जोव्व रोगजायं कुमरोऽवि तयं पडिहणेइ ||२||
अह भरह - बाहुबलिणोव्व गाढममरिसभरेण पहरंता । खयसमए राहु-सणिच्छरव्व रेहंति ते दोऽवि ।।३।।
श्रीमहावीरचरित्रम्
एवं परोप्परं जुज्झिराण तेसिं पगिट्ठदप्पाणं। सचराचरावि धरणी ध( ? ) रहरिया पयभरक्कंता ||४||
पुनः अपि कुमारेण भृत्यः इव स्वपक्षः निरपेक्षगामी क्षिप्तः नाराचनिवहः । सः अपि निष्पुण्यजनमनोरथः इव प्रतिस्खलितः अश्वग्रीवेण । किं बहुना ?
1
यद् यद् शस्त्रं किमपि क्षिपति नरेन्द्रस्य सम्मुखं कुमारः । तत् तद् अश्वग्रीवः दक्षत्वेन प्रतिस्खलति ।।१।।
अश्वग्रीवः अपि प्रचण्डकोपतः मुञ्चति प्रहरणं यद् इह । वैद्यः इव रोगजातं कुमारः अपि तं प्रतिहन्ति ।।२।।
अथ भरत-बाहुबली इव गाढमामर्षेण प्रहरन्तौ। क्षयसमये राहु-शनैश्चरौ इव राजेते तौ द्वौ अपि ।।३।।
एवं परस्परं युध्यमानयोः तयोः प्रकृष्टदर्पयोः। सचराऽचराऽपि धरणी कम्पिता पदभाराऽऽक्रान्ता ।।४।।
મૂકી, જ્યારે પુણ્યરહિત જનના મનોરથની જેમ તેને પણ અશ્વગ્રીવે સ્ખલિત કરી મૂકી. વધારે તો શું પણ કુમાર નરેંદ્રની સામે જે કાંઇ શસ્ત્ર નાખતો, તે સર્વને અશ્વગ્રીવ પોતાની ચાલાકીથી અટકાવી દેતો. (૧) વળી પ્રચંડ કોપથી અશ્વગ્રીવ પણ જે કાંઇ શસ્ત્ર કુમાર ભણી છોડતો, તેને રોગ પ્રત્યે વૈદ્યની જેમ કુમાર પણ खटावतो. (२)
એટલે ભરત અને બાહુબલિની જેમ ગાઢ કોપથી પ્રહાર કરતા તે બંને પ્રલયકાળના રાહુ અને શનિશ્ચર જેવા लासता हता. (3)
એ રીતે પ્રકૃષ્ટ ગર્વથી પરસ્પર યુદ્ધ કરતાં તેમના પાદ-ભારથી દબાયેલ એવી સચરાચર ધરણી પણ थरथरवा बागी. (४)