________________
तृतीयः प्रस्तावः
२४५ लंबंतमुत्ताहलकलावावचूलयं सियायवत्तं । ठिया य उभयपासेसु चामरग्गाहिणीओ। वज्जियाई दिसिकुंजरगलगज्जिगंभीराइं भंभा-मुगुंद-मद्दल-ढक्कापमूहतुराई। ठिओ पत्थाणंमि पत्थिवोत्ति । एत्यंतरे
चलंतकण्णचामरा पयंडदप्पदुद्धरा, गलंतगंडमंडला तमालनीलसामला। अलंघणिज्जविक्कमा महागिरिंदविब्भमा, रणंतबद्धघंटया महागयाणुपट्ठिया ।।१।। पलंबपुच्छसोहिया असेससिक्खगाहिया, सुवेयतुट्ठसामिणो समीरवेगगामिणो। विसिट्ठलक्खणंकिया परेण नो निरिक्खिया, दिणिंदवाइविब्भमा पयट्टिया तुरंगमा ।।२।। विचित्तचित्तबंधुरा महाउहोहनिब्भरा, जओवलंभपच्चल्ला रणंतकिंकिणीकुला।
निलीणभूरसत्थया पगिट्ठकेउमत्थया, दुसज्झवेरिमद्दणा पवाहिया पसंदणा ||३|| श्वेताऽऽतपत्रम् । स्थिते च उभयपार्श्वे चामरग्राहिण्यौ । वादितानि दिक्कुञ्जरगलगर्जितगम्भीराणि भम्भामृदङ्ग-मर्दल-ढक्काप्रमुखतूराणि । स्थितः प्रस्थाने पार्थिवः । अत्रान्तरे -
चलत्कर्णचामराः प्रचण्डदर्पदुर्धराः, गलद्गण्डमण्डलाः तमालनीलश्यामलाः। अलङ्घनीयविक्रमाः महागिरीन्द्रविभ्रमाः, रणबद्धघण्टाः महागजा: अनुप्रस्थिताः ।।१।। प्रलम्बपृच्छशोभिताः अशेषशिक्षाग्राहिताः, सुवेगतुष्टस्वामिनः समीरवेगगामिनः । विशिष्टलक्षणाऽङ्किताः परेण न निरीक्षिताः, दिनेन्द्रवाजिविभ्रमा प्रवर्तिताः तुरङ्गमाः ।।२।। विचित्रचित्रबन्धुराः महाऽऽयुधौघनिर्भराः, जयोपलाभप्रत्यलाः, रणत्किङ्किणीकुलाः।
निलीनभूरिशस्त्राः प्रकृष्टकेतुमस्तकाः, दुःसाध्यवैरिमर्दकाः प्रवाहिताः प्रस्यन्दनाः ।।३।। સમૂહરૂપ ચંદરવાયુક્ત એવું શ્વેત છત્ર ધરવામાં આવ્યું. બંને બાજુ ચામર ઢાળનારી વારાંગનાઓ ઉભી રહી અને દિગ્ગજોના ધ્વનિસમાન ગંભીર અવાજ કરતા ભંભા, મુકુંદ-વાઘવિશેષ, મૃદંગ, ઢક્કા પ્રમુખ વાદ્યો વગાડવામાં આવ્યાં, એટલે રાજા પ્રસ્થાન-પ્રયાણ કરવા તૈયાર થયો.
એવામાં કર્ણરૂપ ચામરને ચલાવતા, પ્રચંડ દર્પવડે દુર્ધર, ગંડસ્થળથી મદને ઝરતા, તમાલપત્ર સમાન શ્યામ, પરાક્રમથી અલંઘનીય, મહાપર્વત જેવા ઉન્નત અને જેમને બાંધેલ ઘંટાઓ અવાજ કરી રહી છે એવા મોટા હાથીઓ याल्या. (१)
લાંબા પૃચ્છથી શોભતા, બધી જાતની શિક્ષા પામેલા, પોતાની સારી ચાલથી સ્વામીને સંતુષ્ટ કરનારા, પવનસમાન વેગશાળી, સારા લક્ષણોયુક્ત, પર-શત્રુએ કદી ન જોયેલા અને સૂર્યના અશ્વોસમાન મનોહર એવા सश्वो ५५ प्रवृत्त थया. (२)
વિચિત્ર ચિત્રોથી સુંદર, અનેક મોટા શસ્ત્રોથી પૂર્ણ, જય-વિજય પમાડવામાં સમર્થ, જેના-પર ઘુઘરીઓ