________________
२१४
श्रीमहावीरचरित्रम् सुत्तव्व चित्तलिहियव्व लेवघडियव्व रज्जुनद्धव्व । मइरामयनिफंदियव्व विमुक्कऽन्नवावारा ।।५।।
अणमिसनयणनिवेसा जणपरिसा तक्खणेण सा जाया।
अइतुट्ठ तिविद्दुकुमार रायलोएण सह झत्ति ।।६ || तिहिं विसेसियं । एत्थंतरे खीरोयनिम्महणपज्जंतुट्ठियविसुग्गारोव्व कंपियविबुहसत्थो, कयंतोव्व अणिवारियागमणो पविठ्ठो सो चंडवेगाहिहाणो दूओ। तं च द₹ण ससंभममुट्ठिया । सामिदूओत्ति कलिऊण कया महती पडिवत्ती, पुट्ठो य आसग्गीवनरिंदस्स सरीरारोग्गवत्तं, सिरसा पडिच्छियं सासणं । संवरियपेच्छणगवावारो नियनियगेहेसु गओ जणो। रंगभंगकरणेण य बाढं अमरिसिओ तिविद्दुकुमारो। पुच्छिओ अणेण एगो पुरिसो-'अरे! को एस? किं वा एयागमणेण अब्भुट्ठिओ ताओ? कहं वा पविसमाणो दुवारेच्चिय न रुद्धो पडिहारेण?' |
सुप्ता इव चित्रलिखिता इव लेपघटिता इव रज्जुनद्धा इव । मदिरामयनिष्पन्दिता इव विमुक्ताऽन्यव्यापारा ||५||
अनिमेषनयननिवेशा जनपर्षत् तत्क्षणेन सा जाता।
अतितुष्टः त्रिपृष्ठकुमारः राजलोकेन सह झटिति ||६|| त्रिभिः विशेषितम् । ___ अत्रान्तरे क्षीरोदनिर्मथनपर्यन्तोत्थितविषोद्गारः इव कम्पितविबुधसार्थः, कृतान्तः इव अनिवारिताऽऽगमनः प्रविष्टः सः चण्डवेगाऽभिधानः दूतः । तं च दृष्ट्वा ससम्भ्रमं उत्थिताः (जनाः)। स्वामिदूतः इति कलयित्वा कृता महती प्रतिपत्तिः, पृष्टश्च अश्वग्रीवनरेन्द्रस्य शरीराऽऽरोग्यवार्ताम्, शिरसा प्रतीच्छितं शासनम् । संवृतप्रेक्षणकव्यापारः निजनिजगृहेषु गतः जनः। रङ्गभङ्गकरणेन च बाढम् आमृष्टः त्रिपृष्ठकुमारः । पृष्टः अनेन एकः पुरुषः 'अरे! कः एषः? किं वा एतदागमनेन अभ्युत्थितः तात? कथं वा प्रविश्यमाणः द्वारे एव न रुद्धः प्रतिहारेण?' तेन भणितं 'कुमार! एषः खलु राजाधिराजस्य प्रधानदूतः । अतः स्वामी इव
એવામાં ક્ષીરસાગરનું મંથન કરતાં પ્રાંતે ઉત્પન્ન થયેલ વિષોદ્ગારની જેમ દેવોને કંપાવનાર અને યમની જેમ જેનું આગમન અનિવારિત છે એવો તે ચંડવેગ નામે દૂત રાજસભામાં દાખલ થયો. તેને જોતાં રાજા તરત ઉઠ્યો અને “આ સ્વામીનો દૂત છે' એમ ધારી તેણે દૂતનો ભારે આદરસત્કાર કરતાં અશ્વગ્રીવ નરેંદ્રના કુશળ સમાચાર પૂછ્યા, વળી તેની આજ્ઞા માથે ચડાવી. આ વખતે નાટકની પ્રવૃત્તિ બંધ થતાં લોકો બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. એ રંગમાં ભંગ પડ્યો, જેથી ત્રિપુષ્ટકુમાર ભારે કોપાયમાન થયો અને તેણે એક પુરુષને પૂછ્યું-“અરે! આ કોણ છે? એના આવવાથી તાત ઉડ્યા કેમ? કારમાં પ્રવેશ કરતાં પ્રતિહારે એને અટકાવ્યો કેમ નહિ?” તે બોલ્યો હે કુમાર! એ રાજાધિરાજનો મુખ્ય દૂત છે, માટે તેને સ્વામીતુલ્ય સમજીને રાજાએ સામે અભ્યત્થાન કર્યું અને