________________
२०७
तृतीयः प्रस्तावः
सयलो कलाकलावो अकालखेवेण गुरुसयासाओ। नियबुद्धिपगरिसेणं सविसेसो तेण गहिओत्ति ।।२।।
अह मुणियसव्वनायव्ववित्थरो गुरुपए पणमिऊण।
तदणुण्णाओ कुमरो गओ सगेहंमि परितुह्रो ।।३।। अयलेण भाउणा सह खणमविय विओगमसहमाणो सो। पवरुज्जाणाईसुं निस्संको कीलइ जहिच्छं ।।४।।
कोमलकायस्सवि तस्स भुयबलं पेक्खिऊण जायभया । पमिलाणवयणकमला सहस्समल्लावि कंपति ।।५।।
सकलः कलाकलापः अकालक्षेपेण गुरुसकाशात् । निजबुद्धिप्रकर्षण सविशेषः तेन गृहीतः ।।२।।
अथ ज्ञातसर्वज्ञातव्यविस्तारः गुरुपदयोः प्रणम्य ।
तदनुज्ञातः कुमारः गतः स्वगृहे परितुष्टः ||३|| अचलेन भ्रात्रा सह क्षणमपि च वियोगमसहमानः सः | प्रवरोद्यानादिषु निःशङ्कः क्रीडति यथेच्छम् ।।४।।
कोमलकायस्याऽपि तस्य भुजबलं प्रेक्ष्य जातभयाः । प्रम्लानवदनकमलाः सहस्रमल्लाः अपि कम्पन्ते ।।५।।
એટલે પોતાની બુદ્ધિના પ્રકર્ષથી સમસ્ત વિશેષ કલા-કલાપ તે ગુરુ પાસે અલ્પ કાળમાં શીખી રહ્યો. (२)
એમ સર્વ શાસ્ત્રનો વિસ્તાર જાણી લેતાં, ગુરુના ચરણે નમસ્કાર કરી, તેની અનુજ્ઞાથી સંતુષ્ટ થયેલ કુમાર पोताना मापासे. माव्या. (3)
ત્યારપછી પોતાના ભાઇ અચલ સાથે એક ક્ષણવારનો વિયોગ પણ સહન ન કરતો ત્રિપૃષ્ઠ કુમાર યથેચ્છાએ નિઃશંકપણે પ્રવર ઉદ્યાનાદિકમાં ક્રીડા કરવા લાગ્યો. (૪)
પોતે શરીરે કોમળ છતાં તેના ભુજબળને જોઇ, ભય પામતાં પ્લાન મુખ કરીને સહસમલ્લો પણ કાંપવા साव्या . (५)