________________
प्रथमः प्रस्तावः
ता जह भुवणेक्कगुरू निप्पडिमपभावधरियधम्मधुरो। मिच्छत्ततिमिरमुसुमूरणेक्कमिहिरो महावीरो।।१५।।
अच्चंतमणंतमणोरपारभववारिरासिमणवरयं ।
पुव्वं परियट्टिय तिरिय-तियस-पुरिसाइभावेणं ||१६ ।। ओसप्पिणी इमीए पढमं चिय गामचिंतगभवंमि । नीसेससोक्खमूलं सम्मत्तमणुत्तमं पत्तो।।१७।।
तत्तो पाविय देवत्तमुत्तमं भरहचक्कवट्टिस्स । मरिइत्ति सुओ होउं काउं जिणदेसियं दिक्खं ||१८ ।।
तस्माद् यथा भुवनैकगुरुः निष्प्रतिमप्रभावधृतधर्मधूरः । मिथ्यात्वतिमिरभञ्जनैकमिहिर: महावीरः ||१५।।
अत्यन्तमनन्तमनर्वाक्पारभववारिराशिम् अनवरतम् । पूर्वं परिवृत्य तिर्यक्-त्रिदश-पुरुषादिभावेन ।।१६ ।।
भूमिका - संक्षिप्तवृत्तम् अवसर्पिण्याम् अस्यां प्रथममेव ग्रामचिन्तकभवे। निःशेषसौख्यमूलं सम्यक्त्वमनुत्तमं प्राप्तवान् ।।१७।।
ततः प्राप्य देवत्वमुत्तमं भरतचक्रिणः । मरीचिः इति सुतः भूत्वा कृत्वा जिनदेशितां दीक्षाम् ।।१८।।
તેથી જે પ્રમાણે-ત્રણે ભુવનના એક ગુરુ, અખંડ પ્રભાવથી ધર્મ-ધરાને ધારણ કરનાર, મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરવામાં એક માત્ર સૂર્ય સમાન એવા શ્રી મહાવીર, (૧૫)
પૂર્વે તિર્યંચ, દેવતા અને મનુષ્યાદિરૂપે અત્યંત, અનંત અને પારાવાર આ ભવસાગરમાં વારંવાર ભમીને (१७)
આ અવસર્પિણીમાં પ્રથમ ગામમુખીના ભાવમાં સમસ્ત સુખના કારણરૂપ ઉત્તમ સમ્યક્ત પામ્યા. (૧૭)
ત્યાંથી ઉત્તમ દેવત્વ પામી, અવીને ભરત ચક્રવર્તીના મરીચિ નામે પુત્ર થઈને જિનપ્રણીત દીક્ષા લઈને. (१८)