________________
१६८
श्रीमहावीरचरित्रम् जमेत्थ दावियसुद्धायारेहिं पणतरुणीगणेहिं, नयणचावपमुक्ककडक्खियमग्गणेहिं । दिसिदिसिनिद्दयपहणिवि पइदिणु पंथियहुं, हीरइ हियउं हयासहि पहि पेक्खंतियहिं
||१||
विसयदोसदुहसंचयकहणपरायणहं, धम्ममग्गु देसंतह पइदिणु मुणिजणहं । भोगुवभोगु जहिच्छइ गिहिं निवसंतएहिं, अम्हेहिं करणु न लब्भहिं भवभयसंकियहिं ।।२।।
इय निसुणिऊण कुमरेण दरवियसियकवोलं हसिऊण सुचिरं पसंसिऊण य तव्वयणविन्नासं दवावियतंबोला विसज्जिया सिट्ठिणो विसयप्पहाणा य। तयणंतरं दूयवयणेण भणाविओ पुरिससिंघो, जहा-'कुमारो तुह दंसणुस्सुओ वट्टईत्ति । एयमायन्निऊण य पुरिससिंघनरवइणा कुमारस्स आणयणनिमित्तं पेसिया नियपहाणपुरिसा। तदणुरोहेण समागओ कुमारो,
यदत्र दापितशुद्धादरैः पणतरुणीगणैः नयनचापप्रमुक्तकटाक्षमार्गणैः । दिशि दिशि निर्दयघातैः प्रतिदिनं पथिनां ह्रियते हृदयं हताऽऽशैः पथि प्रेक्षमाणैः ।।१।। विषयदोषदुःखसञ्चयकथनपरायणं धर्ममार्ग दिशन्तं प्रतिदिनं मुनिजनम् ।
भोगोपभोगं यथेष्यते गृहे निवसद्भिः अस्माभिः करणं न लभ्यते भवभयशङ्कितैः ।।२।। इति निश्रुत्य कुमारेण इषद्विकसितकपोलं हसित्वा सुचिरं प्रशंस्य च तद्वचनविन्यासं दापितताम्बूलाः विसर्जिताः श्रेष्ठिनः विषयप्रधानाः च। तदनन्तरं दूतवचनेन भाणितः पुरुषसिंहः यथा 'कुमारः तव दर्शनोत्सुकः वर्तते।' एवमाकर्ण्य च पुरुषसिंहनरपतिना कुमारस्य आनयननिमित्तं प्रेषिताः निजप्रधानपुरुषाः । तदनुरोधेन समागतः कुमारः प्रवेशितः नगरे परमविभूत्या पुरुषसिंहेन, कारितः भोजनम्, समर्पिताः करि
અહીં શુદ્ધ આદર આપતી અને નેત્રરૂપ ધનુષ્યથી છોડેલા કટાક્ષરૂપ બાણોથી, પણાંગનાઓ હતાશ બની માર્ગમાં અવલોકન કરતી તે ચારે દિશામાં પ્રયાણ કરતા પથિકોના હૃદયને પ્રતિદિન હરી લે છે-ઘાયલ કરે છે. (૧) વળી વિષય-દોષરૂપ દુઃખના સંચયનો ઉપદેશ આપવામાં પરાયણ અને પ્રતિદિન ધર્મમાર્ગ બતાવતા એવા મુનિજનો વિદ્યમાન છતાં ભવ-ભયની શંકા કરતા અમે ગૃહસ્થો ભોગપભોગની જે વાંછા કરીએ છીએ, તેથી तव्यने पाभी तो नथी.' (२)
એ પ્રમાણે સાંભળતાં સ્ટેજ કપોલને વિકસાવતાં, જરા હસીને તેમના વાક્છટાની પ્રશંસા કરતાં, તાંબૂલ અપાવીને કુમારે તે શ્રેષ્ઠીઓ તથા દેશના પ્રધાન પુરુષોને વિસર્જન કર્યા. પછી દૂતના વચનથી પુરુષસિંહને કહેવરાવ્યું કે-“કુમાર! તારા દર્શનનિમિત્તે ઉત્સુક થઇને બેઠો છે.” એમ સાંભળતાં પુરુષસિંહે કુમારને બોલાવવા માટે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા, એટલે તેના આગ્રહથી કુમાર આવ્યો. પુરુષસિંહે તેને પરમવિભૂતિપૂર્વક