________________
१६६
श्रीमहावीरचरित्रम् व दुट्ठसत्ताहिट्ठियं निठुरसरूवं च, महिया(?ला)हिययं व दुल्लंघणिज्जं पओहरोवसोहियं च, आरूढो विंझगिरिं। तओ चिरं काणणेसु, निज्झरेसु, विवरेसु, दुरारोहसिहरेसु, कयलीलीलाहरेसु, देवोवभोगुब्भडगंधेसु, सिलावट्टएसु, विविहमणोहरप्पएसेसु विहरिऊण परिस्संतो उवविट्टो एगंमि माहवीलयाहरे । एत्थंतरे पढियमेगेण चारणेण
विंझो साराणुगओ निच्चं चिय नम्मयाए परियरिओ। सारंगजणियसोहो गयकुलकलहो दयावासो ।।१।।
उच्छूढखमाभारो विबुहपिओ मयणसुंदरसरीरो।
एवंविहो तुमं पिव कुमार! किं अब्भहियमेत्थ? ||२|| निष्ठुरस्वरूपं च, महिलाहृदयम् इव दुर्लङ्घनीयं पयोधरोपशोभितं च आरूढः विन्ध्यगिरिम् । ततः चिरं काननेषु, निर्झरेषु, विवरेषु, दुरारोहशिखरेषु, कदलीलीलागृहेषु, देवोपभोगोद्भटगन्धेषु, शिलापट्टकेषु, विविधमनोहरप्रदेशेषु विहृत्य परिश्रान्तः उपविष्टः एकस्मिन् माधवीलतागृहे। अत्रान्तरे पठितं एकेन चारणेन - विन्ध्यः साराऽनुगतः नित्यमेव नर्मदया परिवृत्तः। सारङ्ग(साराऽङ्गः इति कुमारपक्षे)जनितशोभः गजकुलकलभः (गतकुलकलहः इति कुमारपक्षे) दयाऽऽवासः ।।१।।
उत्क्षिप्तक्षमाभारः विबुधप्रियः मदनसुन्दरशरीरः ।
एवंविधः त्वमपि कुमार! किं अभ्यधिकमत्र? ।।२।। અને નિષ્ફર આકારવાળો હોય તેમ આ પર્વત જંગલી પ્રાણીઓથી યુક્ત અને નિષ્ફર આકારવાળો હતો. જેમ સ્ત્રીનું હૃદય ઓળંગી=પારખી ન શકાય તથા તે પયોધરથી શોભતી હોય તેમ આ પર્વત દુર્લધ્ય અને સરોવરોથી શોભતો હતો. પછી લાંબો વખત જંગલ, ઝરણા, ગુફાઓ, દુરારોહ શિખરો, કેળના લીલાગૃહો, દેવોને ઉપભોગથી ઉત્કટ ગંધયુક્ત શિલાઓ તથા વિવિધ પ્રકારના મનોહર પ્રદેશોમાં વિચરતાં પરિભ્રાંત થયેલ કુમાર એક માધવીલતાગૃહમાં બેઠો. એવામાં એક ચારણ બોલ્યો કે
હે કુમાર! તમે પણ વિંધ્યગિરિ સમાન છો, કારણ કે વિંધ્ય પર્વત સાર-કાઠિન્યયુક્ત છે અને તમે સદા બળયુક્ત છો, પર્વત નર્મદાનદીયુક્ત છે અને તમે નર્મભાષી સેવકો સહિત છો, પર્વત સારંગ-હરણોયુક્ત છે અને તમે બાણસહિત છો, પર્વત હસ્તી અને કલભ-નાના હાથીઓના ઉદયવાળો છે, અને તમે કુલના કલહરહિત તથા ध्यायुत छौ, (१)
પર્વત ક્ષમા-પૃથ્વીના ભારને ધારણ કરનાર છે અને તમે ક્ષમાયુક્ત છો, પર્વત દેવતાઓને પ્રિય છે, અને તમે પંડિતોને પ્રિય છો, પર્વત મદન-એક જાતના વૃક્ષોથી શોભે છે અને તમે મદન-મન્મથ જેવા રૂપવાન છો, એમ તમે ५९। विध्यायलथी उतरता नथी. हे कुभार! 3डी, मां शुंडी बताव्यु?' (२)