________________
।। णमो वीयरागाणं ।।
सिरिगुणचंदगणिवरनिम्मियं ।। सिरिमहावीरचरियम् ।।
।। पढमो पत्थावो ||
पयडियसमत्थपरमत्थवित्थरं भव्वचक्ककयसोक्खं । विप्फुरइ जस्स रविमंडलं व नाणं निहयदोसं । । १ । ।
जस्स य सोहइ पणमंतसक्कसंकंतनयणकमलवणं । कमविमलसरं तललीणमीणमयरं नहंसुजलं । । २ । ।
।। नमो वीतरागेभ्यः । । श्रीगुणचन्द्रगणिवरनिर्मितम् श्रीमहावीरचरितम्
प्रथमः प्रस्तावः
प्रकटितसमस्तपरमार्थविस्तारं भव्यचक्रकृतसौख्यम् । विस्फुरति यस्य रविमण्डलम् इव ज्ञानं निहतदोषम् ||१||
यस्य च शोभते प्रणमच्छक्रसङ्क्रान्तनयनकमलवनम्। क्रमविमलसरः तललीनमीनमकरं नखांशुजलम् ।।२।। ॥ वीतराग भगवंतीने नभस्डार हो || શ્રી ગુણચંદ્રગણી નિર્મિત
'श्री महावीर चरित्र '
પ્રથમ પ્રસ્તાવ ભાષાન્તર.
(મંગલાચરણ) અને સમકિતની પ્રાપ્તિનું વર્ણન.
સમસ્ત પરમાર્થના વિસ્તારને સ્પષ્ટપણે પ્રગટ કરનાર, ભવ્યજનરૂપ ચક્રવાકને આનંદ પમાડનાર તથા દોષ પક્ષે દોષા=રાત્રિનો ધ્વંસ કરનાર એવું જેમનું જ્ઞાન વિમંડળની જેમ ચળકતું વર્તે છે.....૧
નમસ્કાર કરતા ઇંદ્રોના લોચનરૂપ કમળ-વનો જેમાં સંક્રાંત-પ્રતિબિંબિત થયેલાં છે, મત્સ્ય અને મગર જેના તલને વિષે ચિન્હરૂપે લીન થઇ રહેલા છે તથા નખના કિરણરૂપ જેમાં જળ ભરેલ છે એવું જેમના ચરણરૂપ विभत सरोवर शोली रधुं छे.....२