________________
१३२
श्रीमहावीरचरित्रम मेत्ती। पत्थावेण य तेण एगते सब्भावेण निवेइओ मम विवरप्पवेसजक्खिणीसाहणकप्पो, अब्भत्थिओ य सव्वायरेण जहा-'जइ तुमं सहाईभवसि ता विवरं पविसामो।' भोगगाढलोलुयाए पडिवण्णमेयं मए। तओ अखंडपयाणएहिं गया वलयामुहं नाम विवरं। विरइया से दुवारपूया । तप्पियाओ जोइणीओ। सुमुहुत्तनक्खत्तंसि गहाय बाढं पत्थयणं परिकलियहत्थपईवा पविठ्ठा तत्थ, उच्चनीयठाणाणि वोलिंता सणियं सणियं गया दूरदेसं। दिट्ठा य झडत्ति एगत्थ विज्जुपुंजभासुरा पवरकणगसिंहासणनिविट्ठा एगा जक्खकन्नगा, अविय
गंडयलललंतुज्जलकुंडलकिरणोलिविच्छुरियवयणा। नाणामणि(मय)भूसणससिरियरेहंतदेहलया ।।२४८ ।।
आमलयथूलमोत्तियनवसरहारावरुद्धथणवट्ठा।
पप्फुल्लमणहर(हरा)वम्महतरुतरुणसाहव्व ।।२४९।।। ततः विवरं प्रविशावः। भोगगाढलोलतया प्रतिपन्नं मया। ततः अखण्डप्रयाणकैः गतौ वलयामुखं नाम विवरम्। विरचिता तस्य द्वारपूजा । तर्पिताः योगिन्यः । सुमुहूर्तनक्षत्रे गृहीत्वा बाढं पथ्यदनं परिकलितहस्तप्रदीपौ प्रविष्टौ तत्र। उच्च-नीचस्थानानि व्यतिक्रम्य शनैः शनैः गतौ दूरदेशम्। दृष्टा च झटिति एकत्र विद्युत्पुञ्जभासुरा प्रवरकनकसिंहासननिविष्टा एका यक्षकन्या । अपि च -
गण्डतल-ललद्-उज्वलकुण्डलकिरणाऽऽलीव्याप्तवदना। नानामणि(मय)भूषणसश्रीराजमानदेहलता ।।२४८।।
आमलकस्थूलमौक्तिकनवसरहाराऽवरुद्धस्तनपृष्ठा ।
प्रफुल्लमनोहरमन्मथतरुतरुणशाखा इव ।।२४९ ।। વિનવ્યો કે જો તમે મારા સહાયક થાઓ, તો આપણે ગુફામાં પ્રવેશ કરીએ,’ એટલે ભોગ-વિલાસની ગાઢ આસક્તિને લીધે મેં તેનું વચન સ્વીકાર્યું. ત્યાંથી અખંડ પ્રયાણ કરતાં અમે વલયામુખ નામની ગુફા પાસે ગયા. ત્યાં તેના દ્વારની તથા તે દ્વારનું રક્ષણ કરનારી જોગણીઓની અમે પૂજા કરી. પછી સારા મુહૂર્ત અને શુભ નક્ષત્રમાં અમે પુષ્કળ ભાતું લઇ, હાથમાં દીપક ધારણ કરીને તે વિવરમાં પેઠા, તેમાં ઉંચાં નીચાં સ્થાનોને ઓળંગતાં હળવે હળવે અમે દૂર પ્રદેશમાં નીકળી ગયા, ત્યાં એક ઠેકાણે એક યક્ષકન્યા તરત અમારા જોવામાં આવી કે જે વીજળીના પુંજ સમાન દેદીપ્યમાન અને પ્રવર સોનાના સિંહાસન પર બિરાજમાન હતી, વળી
ગાલ પર લટકતા ઉજ્વળ કુંડળના પ્રભાસમૂહથી તેનું મુખ શોભાયુક્ત ભાસતું હતું, વિવિધ પ્રકારના મણિભૂષણોની લક્ષ્મીથી તેની દેહલતા-શરીર ભારે સુશોભિત લાગતી. (૨૪૮)
આમળા સમાન મોટા મોતીના નવસરા હારથી છાતી ઢંકાયેલી હતી, વિકસિત અને મનોહર કામદેવરૂપ वृक्षनी ओमण शमा समान, (२४८)