________________
१३०
श्रीमहावीरचरित्रम् य निट्ठवियं पियापियामहपमुहपुरिसज्जियं दविणजायं। जाओऽहं निद्धणचंगो। मुणिओ दाइगाए । तओ निप्पीलियालत्तयं व, पयत्तपीयवारुणीचसगं व, भुत्तावसेस भोयणं व तेहिं तेहिं अवमाणकारणेहिं परिचत्तो म्हि तीए। तयणंतरं निग्गओऽहं वेसाघराओ। गओ नियगेहे, दिटुं च तमणेगच्छिद्दसयसंकुलं पब्भट्ठपुव्वसोहं मसाणं व भयजणगंति। तओ महाविसायाभिभूओ पयट्टो देसियालिए | गच्छंतेण य पइदिणं एगत्थ सुन्नसन्निवेसे दिटुं भूमिनिवडियं रक्खावलयं । गहिउं मए विहाडियाओ निबिडजउजडियाओ रक्खागंठिओ, दिठं च एगस्स मज्झनिहित्तं लिहियपवरक्खरं भुज्जखंडं, वाइयं च कोऊहलेण, परिभाविओ य तल्लिहियगामनाम-दिसाभाग-लंछणसमेओ रयणकोडिप्पमाणनिहाणवइयरो, हरिसियमणेण संगोवियं च तं सव्वपयारेण, पट्ठिओ तयणुसारेणं, पत्तो अकालखेवेण भुज्जलिहियंमि गामे, निरूविओ निहाणप्पएसो, अवलोइयाइं लिंगाई, जाव सव्वाणिवि लिहियाणुसारेण निर्धनश्रेष्ठः । ज्ञातः दायिकया। ततः निष्पीडिताऽलक्तकः इव, प्रयत्नपीतवारुणीचषकः इव, भुक्ताऽवशेषभोजनं इव तैः तैः अपमानकारणैः परित्यक्तः अहं तया । तदनन्तरं निर्गतः अहं वेश्यागृहात्। गतः निजगृहे, दृष्टं च तद् अनेकछिद्रशतसकुलं प्रभ्रष्टपूर्वशोभं श्मशानमिव भयजनकमिति। ततः महाविषादाऽभिभूतः प्रवृत्तः देशिकाय । गच्छता च प्रतिदिनमेकत्र शून्यसन्निवेशे दृष्टं भूमिनिपतितं रक्षावलयम् । गृहीत्वा मया विघटिताः निबिडजतुजटिताः रक्षाग्रन्थयः, दृष्टं च एकस्याः मध्यनिहितं लिखितप्रवराऽक्षरं भुर्जखण्डम्, पठितं च कुतूहलेन, परिभावितः च तल्लिखितग्रामनाम-दिग्भाग-लाञ्छनसमेतः रत्नकोटिप्रमाणनिधानव्यतिकरः, हृष्टमनसा सङ्गोपितं च तत् सर्वप्रकारेण, प्रस्थितः तदनुसारेण, प्राप्तः अकालक्षेपेण भुर्जलिखिते ग्रामे, निरूपितः निधानप्रदेशः, अवलोकितानि लिङ्गानि यावद् सर्वाणि अपि लिखिताऽनुसारेण मिलन्ति। ततः मयि प्रादुर्भूतः परमप्रमोदः । प्रशस्तनिशायां च दिग्बलिप्रक्षेपपुरस्सरं खनितुं आरब्धम् निधानप्रदेशम् । જમતાં અવશેષ રહેલ ભોજનની જેમ, અનેક અપમાનના કારણોથી તેણે મને તજી દીધો. એટલે વેશ્યાના ઘરમાંથી નીકળીને હું પોતાના ઘરે ગયો. ત્યાં અનેક છિદ્રો સહિત, પૂર્વની શોભા જેની નષ્ટ થઇ છે અને સ્મશાનની જેમ ભયાનક એવું ઘર જોતાં હું મહા વિષાદ ધરતો દેશાંતર જવા નીકળ્યો અને પ્રતિદિન ચાલતાં એક શૂન્ય ગામમાં ગયો. ત્યાં જમીન પર પડેલ એક ભસ્મની પોટલી મારા જોવામાં આવી તે લઇને મે ખોલી, લાખથી મજબૂત જડેલ રાખની ગાંઠો મેં ખોલી જોઈ. તેમાંની એક ગાંઠમાં લખેલ સુંદર અક્ષરવાળું ભોજપત્ર જોયું, તેને કૌતુકથી વાંચતાં, તેમાં લખેલ ગામનું નામ, દિશાભાગ તથા અન્ય લક્ષણયુક્ત કોટી રત્નપ્રમાણ નિધાનનું રહસ્ય મારા જાણવામાં આવ્યું, જેથી મનમાં અતિ પ્રમોદ પામતાં સર્વ પ્રકારે તે પત્ર મેં સંતાડી રાખ્યું. પછી તેમાં લખેલ લક્ષણ-સ્થાન તરફ જતા અલ્પ વખતમાં હું તે ગામમાં પહોંચ્યો. ત્યાં નિધાનનું સ્થાન અને ચિન્હો અવલોક્યાં, જે બધાં પત્રના લેખ પ્રમાણે મળતાં આવ્યાં, તેથી મને પરમ પ્રમોદ થયો. પછી પ્રશસ્ત રાત્રે દિશાઓમાં બલિદાન આપીને હું તે નિધાનસ્થાન ખોદવા લાગ્યો અને કેટલામાં એક હસ્તપ્રમાણ ન ખોવું, તેવામાં તો ઉત્કટ ફણાના આટોપથી ભીષણ,