________________
१२६
श्रीमहावीरचरित्रम आउक्खएण तत्तो चविउं सो मणुय-तिरियजोणीसु। नरय-कुदेवेसुं पि य पुणरुत्तं परिभमेऊण ||२३३।।
रायग्गिहंमि नयरे दियवरकविलस्स कंतिमइयाए|
गिहिणीए गब्मम्मी पुत्तत्तेणं समुप्पन्नो ।।२३४ ।। जाओ समुचिअसमए नामपि य थावरोत्ति से विहियं । सत्तेण य गत्तेण य कुमारभावं च वोक्कंतो ||२३५।।
अणवरयमरण-जर-जम्म-वाहिदुहनिवहपीडियं लोयं ।
दह्रण काउकामोवि धम्ममइमोहमूढो सो ।।२३६ ।। नो वच्चइ दुक्करतवविहाणनिरयाण जिणमुणिंदाणं । पासंमि कयावि हु नेव अन्नतित्थियजणस्सावि ||२३७।। जुम्मं ।
आयुःक्षयेण ततः च्युत्वा सः मनुज-तिर्यक्योनिषु । नरक-कुदेवेषु अपि च पुनः पुनः परिभ्रम्य ||२३३।।
राजगृहे नगरे द्विजवरकपिलस्य कान्तिमत्याः।
गृहिण्याः गर्भे पुत्रत्वेन समुत्पन्न ।।२३४।। जातः समुचितसमये नाम अपि च स्थावरः इति तस्य विहितम् । सत्वेन च गात्रेण च कुमारभावं च व्युत्क्रान्तः ।।२३५।।
अनवरतमरण-जरा-जन्मव्याधिदुःखनिवहपीडितं लोकम्।
दृष्ट्वा कर्तुकामः अपि धर्ममतिमोहमूढः सः ।।२३६ । । न व्रजति दुष्करतपोविधाननिरतानां जिनमुनीन्द्राणाम्। पार्श्वे कदापि खलु नैव अन्यतीर्थिकजनस्याऽपि ||२३७ ।। युग्मम् । પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી, કુદેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકમાં વારંવાર પરિભ્રમણ કરી, રાજગૃહ નગરમાં કપિલ નામે બ્રાહ્મણની કાંતિમતી ગૃહિણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. (૨૩૩૨૩૪)
યોગ્ય અવસરે તેનું થાવર એવું નામ રાખવામાં આવ્યું અને બળ અને શરીરથી વૃદ્ધિ પામતાં તે તરુણાવસ્થાને पाभ्यो. (२३५)
ત્યાં નિરંતર જન્મ, જરા મરણ અને વ્યાધિના દુઃખ-સમૂહથી પીડાતા લોકને જોઈ ધર્મ સાધવાની ઈચ્છા છતાં અત્યંત મોહથી મૂઢ બની તે, દુષ્કર તપોવિધાન કરતા જૈનમુનિઓની પાસે તેમજ અન્ય મતના પરિવ્રાજ કો