________________
१२०
श्रीमहावीरचरित्रम् अण्णदिवसे य दिट्ठो मए एगो तिदंडी, वंदिऊण सव्वायरेण उवविट्ठो से समीवे, पुच्छिओऽहं जहा मए तहा। तेणवि नियवइयरं निवेइओ य मए संखेवेण। तिदंडिणा भणियं-पुत्त! परिचयसु सोयसंतावं । अणुसरसु धीरत्तणं| सव्वसाहारणो हि एस वइयरो। किं च
किं वयणिज्जं जं निदिए जणे नो थिरत्तणं कुणइ?। पुरिसुत्तमंपि लच्छी छडुइ महिलव्व दुव्वीला ||२०९ ।।
नो सुइकुलं न रूवं नो विण्णाणं न विक्कमं न बलं ।
बालव्व गयविवेया अवेक्खए किंपि मुयमाणा ।।२१०।। अहवा जलनिहिकल्लोलसंगसंलग्गचंचलत्ताए।
कोत्थुहमणिसहजम्मणवड्डियदढनिठुरत्ताए ।।२११।। अन्यदिवसे च दृष्टः मया एकः त्रिदण्डी। वन्दित्वा सर्वाऽऽदरेण उपविष्टः तस्य समीपे | पृष्टः अहं यथा मया तथा । तेनाऽपि निजव्यतिकरम् निवेदितश्च मां संक्षेपेण । त्रिदण्डिना भणितं - पुत्र! परित्यज शोकसन्तापम् । अनुसर धीरत्वम् । सर्वसाधारणः हि एषः व्यतिकरः । किञ्च -
किं वचनीयं यद् निन्दिते जने नो स्थिरत्वं करोति?। पुरुषोत्तममपि लक्ष्मीः त्यजति महिला इव दुःशीला ||२०९।।
नो शुचिकुलं न रूपं नो विज्ञानं न विक्रमं न बलम् ।
बालः इव गतविवेका अपेक्षते किमपि मोदमाना ।।२१० ।। अथवा जलनिधिकल्लोलसङ्गसंलग्नचञ्चलतया ।
कौस्तुभमणिसहजन्मवर्द्धितदृढनिष्ठुरतया ||२११।। એવામાં એક દિવસે કોઇ ત્રિદંડી મારા જોવામાં આવ્યો. તેને અત્યાદરથી વંદન કરીને હું તેની સમક્ષ બેઠો. પછી પરસ્પર અમે પોતપોતાની વીતક વાત પૂછી, તેમાં મેં સંક્ષેપથી મારો વૃત્તાંત કહ્યો, એટલે ત્રિદંડીએ કહ્યું કે' वत्स! शो-संतापने तने, धी२४ने धा२९॥ ४२. १२५ मे प्रसंग सर्व-साधा२५॥ छ. युं छ
નિંદિતજન પાસે લક્ષ્મી જે સ્થિરતા કરતી નથી, તેમાં તો કંઇ ખેદ કરવા જેવું જ નથી, પરંતુ એ કુલટા કામિનીની જેમ ઉત્તમ પુરુષનો પણ ત્યાગ કરી દે છે. (૨૦૯)
વળી બાળકની જેમ નિર્વિવેક અને પ્રમોદ પામતી એ લક્ષ્મી, પવિત્ર કુળ, રૂપ, બળ, વિજ્ઞાન કે પરાક્રમ, अमानु अशुं होती. नथी. (२१०)
અથવા તો મહાસાગરના તરંગ-સંગથી ચંચલતા પામેલ, કૌસ્તુભ મણિની સાથે ઉત્પન્ન થતાં અત્યંત નિષ્ફરતા qधी ४di, (२११)