________________
११८
श्रीमहावीरचरित्रम सणियं सणियं निल्लुक्को एगत्थ वणगहणे। भिल्लावि भवणसिला-थंभाइयं मोत्तूण सेसं वराडमेत्तंपि गहाय गया। कमेण पहाया रयणी। उट्ठिओ जणो। जाया पुरे वत्ता। आगओ लोओ अहं च । अवलोइयं गेहं जाव तत्थ एगदिणभोयणमेत्तंपि नत्थि । खीणविभवत्तणओ कलंतराइपउत्तंपि दविणजायं न पावेमि । जओ नत्थि कोऽवि निव्वाहो तओ चिंतियं मए
नीसेसजणपहाणत्तणेण ठाऊण एत्थ नयरंमि। संपइ कप्पडिओ इव कह निवसंतो न लज्जामि? ||२०४ ।।
दीणाण दुत्थियाण य दाउं भोयणविहिं कुणंतस्स । इण्हिं तु निओदरभरणमेत्तनिरयस्स का सोहा? ||२०५।।
वनगहने। भील्लाः अपि भवनशिला-स्तम्भादीन् मुक्त्वा शेषं वराटिकामात्रमपि गृहीत्वा गताः । क्रमेण प्रभाता रजनी। उत्थितः जनः। जाता पुरे वार्ता । आगतः लोकः अहं च । अवलोकितं गृहं यावत्तत्र एकदिनभोजनमात्रमपि नास्ति । क्षीणविभवत्वेन कलान्तरादिप्रयुक्तं अपि द्रविणजातं न प्राप्नोमि । यतः नास्ति कोऽपि निर्वाहः ततः चिन्तितं मया -
निःशेषजनप्रधानत्वेन स्थित्वा अत्र नगरे। सम्प्रति कार्पटिकः इव कथं निवसन् न लजे? ||२०४ ।।
दीनान् दुःस्थितान् च दत्वा भोजनविधिं कुर्वतः । इदानीं तु निजोदरभरणमात्रनिरतस्य का शोभा? ||२०५।।
એક ગહન વનમાં છૂપાઇ રહ્યો. પાછળથી ભીલ લોકો મારા ઘરના પત્થર અને થાંભલા સિવાય શેષ કોડીમાત્ર પણ લઇને ચાલ્યા ગયા. એવામાં પ્રભાત થતાં લોકો ઉઠ્યા. નગરમાં વાતો થવા લાગી. ત્યારે હું અને લોકો ત્યાં આવ્યા, અને મેં મારું ઘર જોયું તો ત્યાં એક દિવસના ભોજન જેટલું પણ બાકી રહ્યું ન હતું. એમ બધું ધન ક્ષીણ થવાથી અન્ય કાંઇ કળા = વેપારમાં નાખેલું ધન પણ મળ્યું નહિ. એ પ્રમાણે જ્યારે નિર્વાહનો એક માર્ગ ન રહ્યો, ત્યારે હું ચિંતવવા લાગ્યો કે -
આ નગરના સમસ્ત લોકોમાં અગ્રેસરપણે રહીને હવે એક ભિક્ષુકની જેમ રહેતાં હું લજ્જા કેમ ન પામું? (२०४) | દીન અને દુઃસ્થિત જનોને દાન આપ્યા પછી ભોજન કરતો એવો હું અત્યારે પોતાના ઉદર-ભરણમાત્રમાં તત્પર રહેતાં શી શોભા પામી શકું? (૨૦૫)