________________
११०
किं मन्ने होज्ज मए दारुणरूवं तवं समायरिउं (यं) ? | किं मयलंछणसच्छहमणुचरियमणुत्तमं सीलं ? ।। १८३ ।।
किं वा दुक्करतवनियमनिरयचित्तेसु साहुपत्तेसु । होज्ज निहित्तं वित्तं नियभुयजुयलज्जियं पुव्विं ? ।।१८४।। किं वा साहसमवलंबिऊण खित्तं हवेज्ज नियदेहं । पज्जलियतिव्वजालासहस्सजडिलंमि जलणंमि ।। १८५ ।।
एमाइविविहसंसयसंकियचित्तो खणं विगमिऊणं । सम्मं वियाणणट्ठा ओहिण्णाणं पउंजेइ ||१८६ ।।
किं मन्ये भवेद् मया दारूणरूपं तपः समाऽऽचरितम् ? । किं मृगलाञ्छनसमानम् अनुचरितमनुत्तमं शीलम् ? ।।१८३ ।।
श्रीमहावीरचरित्रम्
किं वा दुष्करतपो-नियमनिरतचित्तेषु साधुपात्रेषु। भवेन्निहितं वित्तं निजभुजायुगलाऽर्जितं पूर्वे ? ।।१८४ ।।
किं वा साहसमवलम्ब्य क्षिप्तं भवेन्निजदेहम्। प्रज्वलिततीव्रज्वालासहस्रजटिले ज्वलने ? ।। १८५ ।।
एवमादिविविधसंशयशङ्कितचित्तः क्षणं विगम्य । सम्यग् विज्ञानार्थम् अवधिज्ञानं प्रयुनक्ति ।। १८६ ।।
‘હું ધારૂં છું કે મેં શું દુષ્કર તપ આચરેલ હશે? કે ચંદ્રમા સમાન અજોડ શીલ પાળ્યું હશે? (૧૮૩) કે દુષ્કર તપ અને નિયમમાં દત્તચિત્ત સાધુને પૂર્વે સ્વભુજાથી ઉપાર્જન કરેલ ધનનું દાન આપ્યું હશે?
(१८४)
અથવા તો સાહસ કરીને પ્રજ્વલિત જ્વાળાની શ્રેણિયુક્ત અગ્નિને પોતાનો દેહ અર્પણ કર્યો હશે?' (१८५)
એ પ્રમાણે વિવિધ સંશયથી શંકિત ચિત્તવાળા તેણે, ક્ષણવાર પછી બરાબર જાણવા નિમિત્તે અવધિજ્ઞાનથી उपयोग हीघो. (१८५)