________________
९८
इक्खागुकुलुब्भवभूवकित्तिकूडं व संठियं पयडं। सोहइ महीए केलाससेलसमसीसियाएव्व ।। १५३ ।।
पवणपणोल्लिरजलहरपडलाउलसिहरपरिसराभोगं । परिभमिरभमरनियरं विरायए कुमुयमउलं व ।।१५४।।
मन्ने पवणपणोल्लिरएयमहद्धयपलोयणेण जणे । पव्वयसिरनिवडिरगयणसरियकित्तीफुडं जाया ।। १५५ ।।
श्रीमहावीरचरित्रम्
भरहनरिंदनिवेसियजिणमंदिरदंसणाणुसारेणं । सेसजणोऽवि पयट्टो जिणबिंबाईण कारवणे । । १५६ ।।
ईक्ष्वाकुकुलोद्भवभूपकीर्तिकूटं वा संस्थितं प्रकटम् । शोभते मह्यां कैलासशैलसमशीर्षकम् इव ।।१५३ ।।
पवनप्रणोदितजलधरपटलाऽऽकुलशिखरपरिसराऽऽभोगम्। परिभ्रमद्भ्रमरनिकरं विराजते कुमुदमुकुलमिव ।। १५४।।
मन्ये पवनप्रणोद्यमानैजनमहाध्वजप्रलोकनेन जने । पर्वतशीर्षनिपतितगगनसरित्कीर्तिः स्फुटं जाता ।। १५५ ।।
भरतनरेन्द्रनिवेशितजिनमन्दिरदर्शनाऽनुसारेण ।
शेषजनः अपि प्रवृत्तः जिनबिम्बादीनां कारापणे ।। १५६ ।।
કૈલાસ પર્વત સમાન ઇક્ષ્વાકુ-કુળમાં ઉત્પન્ન થએલ રાજાની કીર્તિરૂપ શિખર જાણે પ્રગટ રીતે પૃથ્વીપર સ્થાપન કરેલ હોય તેવું શોભે છે. (૧૫૩)
પવનથી પ્રેરાયેલા મેઘના પડલથી જેના શિખરનો સમગ્ર ભાગ વ્યાપી રહેલ છે, અર્ધ વિકસિત કુમુદકળીની જેમ જ્યાં ભ્રમરોના સમૂહ ભમી રહ્યા છે. (૧૫૪)
વળી મને તો એમજ લાગે છે કે-પવનની પ્રેરણાથી ઉડતી એ મહા ધ્વજાઓને જોતાં લોકમાં, પર્વતના શિખરપરથી પડતી ગંગાની કીર્ત્તિ પ્રગટ થઇ. (૧૫૫)
ભરત રાજાએ કરાવેલ જિનમંદિરના દર્શનાનુસારે બીજા લોકો પણ જિનબિંબાદિક કરાવવા લાગ્યા.
(145)