________________
९६
श्रीमहावीरचरित्रम तत्तो अग्गिकुमारा जहक्कम तासु सक्कवयणेणं । वयणेहिं निराणंदा मुयंति जालाउलं जलणं ।।१५० ।।
एवं सरीरसक्कारमायरेणं सुरेसरा काउं ।
नियनियठाणेसु गया विच्छायमुहा विगयसोहा ।।१५१ ।। भरहनरिंदो पुण महासोगाभिभूओ सगिहमागओ। तत्थ य दढवज्जपडणाइरित्तसोगसंभारजज्जरियसरीरो, मन्नुपूरियगलसरणी, संकंदणपोक्कमुक्कारावाणुसाररोयणारावविहियसोगपमोक्खो, अट्ठावयसेलसिहरंमि सव्वरयणमयं महंतं थूभं रयावेइ | बाहुबलिपमुहाण य नवणउईए भाउगाणं अण्णाणि नवनउइ थूभाणि निव्वत्तावेइ। तहा भगवओ निव्वाणलाभप्पएसे तिगाउयउस्सेहं जोयणायाम सिंहनिसा(सेज्जा)इयं सव्वरयणविणिम्मियनियनियवण्णप्पमाणोववेयचउवीसजिणपडिमाहिट्ठियं, सुविभत्तसालिभंजियाभिरामतोरणा
ततः अग्निकुमाराः यथाक्रमं तासु शक्रवचनेन । वदनैः निराणन्दा मुञ्चन्ति ज्वालाऽऽकुलं ज्वलनम् ।।१५० ।।
एवं शरीरसंस्कारं आदरेण सुरेश्वराः कृत्वा ।
निजनिजस्थानेषु गताः विच्छायमुखाः विगतशोभाः ||१५१ ।। भरतनरेन्द्रः पुनः महाशोकाऽभिभूतः स्वगृहमागतः । तत्र च दृढवज्रपतनाऽतिरिक्त-शोकसम्भारजर्जरितशरीरः, मन्युपूरितगलसरणिः, सक्रन्दनपून्मुक्तारावाऽनुसार-रोदनाऽऽराव-विहितशोकप्रमुखः अष्टापदशैलशिखरे सर्वरत्नमयं महत् स्तूपं रचयति । बाहुबलीप्रमुखाणां च नवनवतीनां भातृणामन्यानि नवनवतिः स्तूपानि निवर्त्तयति। तथा भगवतः निर्वाणलाभप्रदेशे त्रिगव्यूतोत्सेधम्, योजनाऽऽयामम्, सिंहनिषद्याकम्, सर्वरत्नविनिर्मित-निजनिज
તે પછી ઇંદ્રના આદેશથી શોકાતુર અગ્નિકુમાર દેવોએ મુખેથી યથાક્રમે તે ચિતાઓમાં જ્વાલાયુક્ત અગ્નિ सावी. (१५०)
એ પ્રમાણે આદરપૂર્વક તેમના શરીર-સંસ્કાર કરી શોભા રહિત શ્યામ મુખે ઇંદ્રો પોતપોતાના સ્થાને ચાલ્યા गया. (१५१)
મહાશોક પામતો ભરતનરેંદ્ર પણ પોતાના ઘરે આવ્યો, ત્યાં દઢ વજ પડવા કરતાં પણ વધારે શોકથી શરીરથી જર્જરિત, વ્યાકુળતાથી અટકેલા કંઠ રૂપી માર્ગવાળા અને આઝંદ, પોકાર-પોક મૂકીને મોટે સાદે રૂદન કરતાં મહાશોકમાં નિમગ્ન થઇ ભરતે અષ્ટાપદના શિખરપર કેવળ રત્નમય એક મોટો સૂપ રચાવ્યો, તેમજ બાહુબલિ પ્રમુખ પોતાના નવ્વાણું ભાઇઓના બીજા નવ્વાણુ સ્તૂપ કરાવ્યા તથા ભગવંતના નિર્વાણપ્રદેશમાં ત્રણ ગાઉ ઉંચું, એક યોજન વિસ્તૃત, સિંહાસનયુક્ત, સર્વ રત્નમય અને પોતપોતાના વર્ણ, પ્રમાણ સહિત ચોવીશ