SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ : હે વીર ! સમ્યગ્દર્શન ! માનવાળા જીવોને શત્રુનો પરાભવ ખરેખર દુઃસહ છે, લોકમાં શત્રુથી અભિભૂત થયેલાની અત્યંત નિઃસારતા સત્ય છે. પર૪ll બ્લોક : सत्यं दुष्टाः शठा वध्या, महामोहादिशत्रवः । સત્યં તવાતુ: સર્વે, તેવાવાનુનીવિનઃ સાપરા શ્લોકાર્ચ - દુષ્ટ, શઠ એવા મહામોહાદિ શત્રુઓ ખરેખર વધ્ય છે, દેવપાદના અનુજીવી સર્વ ચારિત્રધર્મના કૃપા ઉપર જીવનારા સર્વ રાજાઓ, ખરેખર તેના ઘાતક છે શત્રુઓના ઘાતક છે. 'પરપી શ્લોક : વિશ્વतिष्ठन्तु पुरुषास्तावदेवशासनवर्तिनः । नार्योऽपि देवसैन्यस्य, तेषां निर्घातने क्षमाः ।।५२६ ।। શ્લોકાર્ય : વળી, દેવશાસનવર્તી પુરુષો ચારિત્રધર્મના આજ્ઞાવર્તી પુરુષો, દૂર રહો, દેવના સૈન્યની નારીઓ પણ ચારિત્રધર્મરાજાના સૈન્યની નારીઓ પણ, તેઓના નિર્ધાતનમાં સમર્થ છે=મહામોહાદિના વિનાશમાં સમર્થ છે. પરા શ્લોક : વિધતુંप्रस्तावरहितं कार्य, नारभेत विचक्षणः । नीतिपौरुषयोर्यस्मात्प्रस्तावः कार्यसाधकः ।।५२७।। શ્લોકાર્ય : પરંતુ વિચક્ષણ પુરુષ પ્રસ્તાવ રહિત કાર્યનો આરંભ કરતો નથી, જે કારણથી નીતિ અને પૌરુષનો પ્રસ્તાવ કાર્યસાધક છે. પર૭ી. શ્લોક : अथवा देवपादानां, भवतश्च पुरो मया । नीतिशास्त्रं यदुच्येत, हन्त तत्पिष्टपेषणम् ।।५२८ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy