SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ વિમલે કરેલ સ્તુતિ શ્લોકાર્થ : અપાર ઘોર સંસારમાં નિમગ્ન એવા જનના તારક એવા હે નાથ ! ઘોર સંસારમાં કેમ આ જન તમારાથી વિસ્તૃત થયો ? ।।૧૬।। શ્લોક ઃ सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! । त्वयाऽस्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते ।। १७ ।। શ્લોકાર્થ : જે કારણથી હે લોકબાંધવ ! હે ભુવનને આનંદ આપનાર ! સદ્ભાવથી પ્રતિપન્ન એવા આને તારવામાં તમારા વડે હજી પણ વિલંબન કરાય છે. ||૧૭|| શ્લોક ઃ आपन्नशरणे दीने, करुणामृतसागर ! । ન યુમીદૃશં તું, નને નાથ! મવાદૃશામ્ ।।૮।। શ્લોકાર્થ : પ્રાપ્ત થયેલા શરણવાળા દીન એવા જનમાં હે કરુણાઅમૃતસાગર ! હે નાથ ! તમારા જેવાને આ પ્રમાણે કરવું યુક્ત નથી=તારવામાં વિલંબન કરવું યુક્ત નથી. ।।૧૮।। શ્લોક ઃ भीमेऽहं भवकान्तारे, मृगशावकसन्निभः । વિમુહો મવતા નાથ! મેિાળી ચાલુના? ।।।। શ્લોકાર્થ : ભયંકર એવા ભવરૂપી જંગલમાં મૃગલાના બચ્ચા જેવો હું હે નાથ ! દયાલુ એવા તમારા વડે કેમ એકાકી મુકાયો ? ।।૧૯।। શ્લોક ઃ इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः । નિરાલમ્બો વેનેવ, વિનશ્યડદું ત્વયા વિના ।।૨૦।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy