________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કિજે કારણથી, ધન ગરમીથી સંતપ્ત થયેલા પક્ષીના ગળા જેવું ચંચલ, છે. ગ્રીખની ઉષ્માથી આક્રાંત શાર્દૂલની કૂતરાની, જિલ્લાના જેવું તરલ કહેવાયું છે.
ઈન્દ્રજાલની જેવું અનેક દર્શિત અભુત વિભ્રમવાળું છે. ક્ષણદષ્ટ વિનષ્ટ છે અને પાણીના બબુ જેવું છે. ll૧૦-૧૧ શ્લોક :
अस्य वाणिजकस्येदं, तात! दुर्नयदोषतः ।
नष्टं महापदस्थानं, यातं च विविधं धनम् ।।१२।। શ્લોકાર્ચ -
હે તાત પ્રકર્ષ ! દુર્નયના દોષથી આ વાણિયાનું આ મહાઆપદનું સ્થાન થયું અને આવેલું વિવિધ ધન નષ્ટ થયું. ll૧TI. શ્લોક :
इहान्येषां पुनर्भद्र! दोषसंश्लेषवर्जिनाम् ।
अपि नश्येदिदं रिक्थं, भवेच्च भयकारणम् ।।१३।। શ્લોકાર્ચ -
વળી હે ભદ્ર! પ્રકર્ષ! અહીં સંસારમાં દોષસંશ્લેષ વર્જિત અન્યોને પણ આ વાણિયાની જેમ દુનતિ વગરના અન્યોનું પણ, આ રિકથ નાશ પામે=આ ધન નાશ પામે, અને ભયનું કારણ થાય. ll૧૩ll શ્લોક :
तथाहियेऽपि फूत्कृत्य फूत्कृत्य, पादं मुञ्चन्ति भूतले ।
तेषामपि क्षणार्धन, नश्यतीदं न संशयः ।।१४।। શ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – જેઓ પણ જોઈ-જોઈને ભૂતલમાં પગને મૂકે છેઃવિચારી વિચારીને ધનઅર્જન કરે છે, તેઓનું પણ ક્ષણાર્ધથી આ નાશ પામે છે, સંશય નથી. ll૧૪ll શ્લોક :
प्राप्नुवन्ति च दुःखानि, धनिनो धनदोषतः । जलज्वलनलुण्टाकराजदायादतस्करैः ।।१५।।