________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિલસિત બતાવાયું. મકરધ્વજ વડે પણ વિષયાભિલાષ વિજ્ઞાપન કરાયો. જે આ પ્રમાણે – મારા ઉપર અનુગ્રહથી તે ચિરંતની સંભાવના પાલન કરાવાય, તમારા ચિત્તમાં જ રહેલો આ વસંતનો વૃતાંત છે વિષયાભિલાષના ચિત્તમાં જ રહેલો આ વસંતનો વૃત્તાંત છે. ત્યારપછી વિષયાભિલાષ વડે રાગકેસરીતે તદ્ અવસ્થ જ તે મકરધ્વજનું વચન નિવેદન કરાયું. તેના વડે પણ=રાગકેસરી વડે પણ, મહામોહ રાજાને કહેવાયું. તેથી આવા વડે=મહામોહ રાજા વડે, વિચારાયું. ખરેખર વસંતગમતના અવસરમાં દરેક વર્ષે મારા વડે આ મકરધ્વજને માનવાવાસપુરમાં કૃતપૂર્વ જ રાજ્યપ્રસાદ છે. તે કારણથી હમણાં પણ=આ વસંતના આગમનમાં પણ, આ મકરધ્વજને રાજ્ય અપાવાય=માનવવાસપુરમાં રાજ્ય અપાવાય. જે કારણથી ક્યારેય પણ ઉચિત સ્થિતિ અમારા જેવા પ્રભુ વડે=મહામોહ જેવા પ્રભુ વડે, પણ ઉલ્લંઘનીય નથી. સેવકો ચિરંતનની સંભાવનાથી પાલનીય છે=મોહરાજાનો સેવક જે કામદેવ છે તે ચિરંતનનો સેવક છે એ પ્રકારની સંભાવનાથી તેનું પાલન કરવું જોઈએ. એ પ્રમાણે મહામોહ વિચારે છે.
मकरध्वजस्याभिषेकः ततश्चैवमवधार्य महामोहराजेनामन्त्रितास्ते सर्वेऽपि निजास्थानस्थायिनो महीपाला यदुत भो भोः समाकर्णयत यूयं-दातव्यं मया भवचक्रनगरान्तर्भूते मानवावासपुरे मकरध्वजाय राज्यं, तत्र युष्माभिः समस्तैः सन्निहितैर्भाव्यम् । अङ्गीकर्तव्योऽस्य पदातिभावो, विधातव्यो राज्याभिषेको, भवितव्यमाज्ञानिर्देशकारिभिरनुशीलनीयानि यथार्ह राज्यकार्याणि सर्वथा कर्तव्यमक्षुण्णं समस्तस्थानेषु, मयाऽपि प्रतिपत्तव्यमस्य राज्ये स्वयमेव महत्तमत्वं, तस्मात्सज्जीभवत यूयं, गच्छामस्तत्रैव पुरे । ततस्तै पतिभिरवनितलविन्यस्तहस्तमस्तकैः समस्तैरभिहितं- यदाज्ञापयति देवः । ततोऽभिहितो महामोहराजेन मकरध्वजः यथा-भद्र! भवताऽपि राज्ये स्थितेन तत्र पुरे न हरणीयमेतेषां नरपतीनां निजं निजं यत्किमपि यथार्हमाभाव्यं, द्रष्टव्याः सर्वेऽप्यमी पुरातनसम्भावनया । मकरध्वजेनोक्तं-यदादिशति मोहराजः । ततः समागतास्ते सर्वेऽप्यत्र नगरे, अभिषिक्तो मानवावासपुरे राज्ये मकरध्वजः, प्रतिपन्नः शेषैर्यथाहँ तन्नियोगः । इतश्च योऽयं गजस्कन्धारूढो दृश्यत एष मानवावासवर्तिनि ललितपुरे लोलाक्षो नाम बहिरङ्गो राजा । ततस्तेन मकरध्वजेन ससैन्यपौरजनपदः स्वमाहात्म्येन निर्जित्य निःसारितोऽयमित्थं बहिःकाननेषु, न चायमात्मानं तेन निर्जितं वराको लक्षयति, नाप्येते लोकास्तेनाभिभूतमात्मानमवबुध्यन्ते, ततो भद्र!-अनेन व्यतिकरण तस्य मकरध्वजस्य महामोहादिपरिकरितस्य प्रतापादेते लोकाः खल्वेवं विचेष्टन्त इति । प्रकर्षणोक्तं सोऽधुना कुत्र मकरध्वजो वर्तते? विमर्शः प्राह-नन्वेष सन्निहित एव सपरिकरः, सोऽमूनेवं विनाटयति । प्रकर्षः प्राह-माम! तर्हि स कस्मानोपलभ्यते? विमर्शेनोक्तं-ननु निवेदितमेव मया भवतः पूर्वं, जानन्त्येतेऽन्तरङ्गलोकाः कर्तुमन्तर्धानं,