________________
૩૬૩
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ दत्ता ममान्या गुटिका भवितव्यतया, तत्तेजसा समागतोऽहं पञ्चाक्षपशुसंस्थाने नगरे । दर्शितस्तत्र जम्बुकाकारधारको भवितव्यतया । एवं च भद्रेऽगृहीतसङ्केते! केलिपरतया तया निजभार्यया भवितव्यतया तस्यां पापिष्ठनिवासायां नगर्यामुपर्युपरि स्थितेषु सप्तसु पाटकेषु तथा पञ्चाक्षपशुसंस्थाने विकलाक्षनिवासे मनुजगतो, किं बहुना? तदसंव्यवहारनगरं विहायापरेषु प्रायेण सर्वस्थानेषु, जीर्णायां जीर्णायां तस्यामेकभववेद्याभिधानायां कर्मपरिणाममहाराजसमर्पितायां गुटिकायां पुनरपरापरां गुटिका योजयन्त्या अरघट्टघटीयन्त्रन्यायेन भ्रामितोऽहमनन्तं कालं प्रतिस्थानमनन्तवाराः, सर्वस्थानेषु च पर्यटतो मे जघन्या जातिर्निन्दितं कुलं, अत्यन्तहीनं बलं, गर्हितं रूपं, निन्द्यं तपश्चरणं, आजन्म दारिद्र्यं सततं च मूर्खता, अलाभसन्तापदारुणं याचकत्वं, सकलजनानिष्टत्वं च गुटिकाप्रयोगेणैव प्रकटितं भवितव्यतया, तथा जिह्वोत्पाटनं, तप्तताम्रपानं, मूकत्वं, मन्मनत्वं, जिह्वोच्छेदमित्यादि च विधापितवती ।
રિપદારણનું ભવાંતરમાં સંક્રમણ ત્યારપછી હે ભદ્રે ! અગૃહતસંકેતા ! તેઓ વડેeતે મનુષ્યો વડે, ગાઢ એડીના પ્રહારોથી જર્જરિત શરીરવાળા એવા મારા ઉદરમાં રક્ત પડ્યું. સંતાપનો અતિરેક થયો. ત્યારપછી તે એક ભવવેદ્ય ગુટિકાઆયુષ્યરૂપી ગુટિકા, જીર્ણ થઈ, મને અન્ય ગુટિકા ભવિતવ્યતા વડે અપાઈ=અન્ય ભવનું આયુષ્ય ભવિતવ્યતા વડે મને પ્રાપ્ત થયું. તેના માહાભ્યથી=અન્ય ભવના આયુષ્યના માહાભ્યથી, હું તે પાપિષ્ઠનિવાસ નામની નગરીના મહાતમ નામના વાડામાં ગયો. પાપિષ્ઠ કુલપુત્રરૂપ ઉત્પન્ન થયો= સાતમી નરકમાં રહેલા જે પાપિષ્ઠ જીવો હતા તેઓના સમાન કુલવાળા પુત્રરૂપે હું જળ્યો. ત્યાં જ તેત્રીસ સાગરોપમો દડાની જેમ ઊછળતો ઉપર-નીચે પડતો વજકંટકોથી પીડાતો રહ્યો. તે કારણથી આ રીતે=માન અને મૃષાવાદને વશ થઈને હું નરકમાં ગયો તે કારણથી આ રીતે, મારા વડે અતિ તીવ્રતર દુઃખનો પૂર્ણ સાગર પસાર કરાયો. ત્યારપછી તરક આયુષ્ય પૂર્ણ થયું ત્યારપછી, તેના પર્યતમાં સરકતા આયુષ્યના અંતે, પૂર્વદર ગુટિકા જીર્ણ થયે છતે=ભવિતવ્યતા વડે અપાયેલ આયુષ્યરૂપી ગુટિકા જીર્ણ થયે છતે, મને અન્ય ગુટિકા=અન્ય આયુષ્યરૂપી ગુટિકા અપાઈ. તેના તેજથીeતે આયુષ્યરૂપી ગુટિકાના તેજથી, હું પંચાક્ષપશુસંસ્થાન નગરમાં આવ્યો. ત્યાં જંબુક આકાર ધારણ કરનાર ભવિતવ્યતા વડે બતાવાયો. અને આ રીતે=મને નવી નવી ગુટિકા આપીને શિયાળ બનાવ્યો એ રીતે, હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! કેલિપર એવી તે મારી ભાર્યા ભવિતવ્યતા વડે તે પાપિક્ઝનિવાસ નગરીમાં ઉપર ઉપર રહેલા સાતેય પાડાઓમાં અને પંચાક્ષપશુસંસ્થાનમાં વિકલાક્ષનિવાસમાં, એકાક્ષતિવાસમાં મનુષ્યગતિમાં અનંતીવખત હું ભમાવાયો. વધારે શું કહું? તે અસંવ્યવહાર તગરને છોડીને અપરપ્રાયઃ સર્વ સ્થાનોમાં જીર્ણ જીર્ણ તે એક ભવવેદ નામની કર્મપરિણામ રાજાની સમર્પિત ગુટિકા હોતે છતે ફરી અપર અપર ગુટિકાને યોજન કરતી એવી ભવિતવ્યતા વડે અરઘટ્યઘટીયંત્ર વ્યાયથી