________________
૩૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
नूनमत्र भव एव स तीव्रविडम्बना,
प्राप्नुवीत निजपापभरेण भृशं जनः ।।४३८ ।। ध्रुवकः ।। શ્લોકાર્ચ -
જે અવિવેક ભરાવાથી ગર્વને કરશે અને જગતને બાધક એવું અનૃત=અસત્ય, બોલશે, ખરેખર ઍ આ ભવમાં જ તે જન પોતાના પાપના ભરાવાથી તીવ્ર વિડંબનાને પ્રાપ્ત કરાય. ll૪૩૮ll
एवं च सोल्लासमुद्गायन्तस्ते वल्गमानाः कुण्डकमध्ये मां कृत्वा विजृम्भितुं प्रवृत्ताः, ततोऽहं पतामि तेषां प्रत्येकं पादेषु, नृत्यामि हास्यकरं जनानां, समुल्लसामि तेषूल्लसमानेषु, ददामि च तालाः, ततस्तैरभिहितम्
આ રીતે સઉલ્લાસ ગાતા અને કૂદતા એવા તેઓ કુંડલાના મધ્યમાં મને કરીને બોલવામાં પ્રવૃત્ત થયા. ત્યારપછી હું તેઓના પ્રત્યેકના પગોમાં પડું છું. લોકોના હાસ્યકર નૃત્ય કરું છું. તે વાચનારા ઉલ્લસમાન હોતે છતે હું ઉલ્લાસવાળો થાઉં છું અને તાળીઓ આપું છું. ત્યારપછી તેઓ વડે કહેવાયું – શ્લોક :
पश्यतेह भव एव जनाः कुतूहलं, शैलराजवरमित्रविलासकृतं फलम् ।
यः पुरैष गुरुदेवगणानपि नो नतः, सोऽद्य दासचरणेषु नतो रिपुदारणः ।।४३९ ।। શ્લોકાર્થ :
આ ભવમાં જ લોકો શૈલરાજ નામના વરમિત્રના વિકાસકૃત ફલવાળા કુતૂહલને તમે જુઓ. જે આ પૂર્વમાં ગુરુદેવ-ગણોને પણ નમ્યો નથી તે રિપદારણ આજે દાસના ચરણોમાં નમેલો છે. ll૪૩૯ll
पुनर्बुवकः-'यो हि गर्वमविवेकभरेण करिष्यत'......इत्यादि । ततो ममापि मुखं स्फुटित्वेदमागतं યત –
વળી ઘુવક છે=આ બીજું પણ સતત બોલે છે. “અવિવેકના ભરાવાથી જે વળી ગર્વતે કરશે” ઇત્યાદિથી શ્લોક-૪૩૮ના શેષ અંશનું ગ્રહણ છે. તે દાસગણ ફરી ફરી બોલી રહ્યા છે. ત્યારપછી મારા પણ મુખમાં પ્રગટ થઈને આ આવ્યું. શું આવ્યું ? તે “દુતથી બતાવે છે –
બ્લોક :
शैलराजवशवर्तितया निखिले जने, हिण्डितोऽहमनृतेन वृथा किल पण्डितः । मारिता च जननी हि तथा नरसुन्दरी, तेन पापचरितस्य ममात्र विडम्बनम् ।।४४०।।