________________
૩પ૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના મહત્તમો પાસે ગયા. મંત્રીમહત્તમોને મારું વચન નિવેદન કરાયું. તેથી=મહત્તમ પુરુષોને બોલાવનારા પુરુષોએ રિપદારણનાં વચનો કહ્યાં તેથી, ત્યાં આસ્થાનમાં–તપનરાજાની સભામાં, સર્વ લોકો સંત્રાસ પામ્યા. ઉદ્વેગવાળા થયા. નષ્ટજીવિત આશાવાળા થયા. પરસ્પર સન્મુખ જોતા અહો રિપુદારણની મર્યાદા એ પ્રમાણે વિચારતા હવે શું કરવું જોઈએ એ પ્રમાણે વિમૂઢ થયેલા સર્વ પણ મારા મંત્રીમહત્તમો તપતરાજા વડે જોવાયા. તેથીeતપતરાજા વડે મંત્રીઓની સ્થિતિ જોવાઈ તેથી, આવા વડે= તપતરાજા વડે, કહેવાયું – અરે લોકો ! ધીર થાવ. ભય પામો નહીં. તમારો આ દોષ નથી. મને રિપુદારણનું શીલ પ્રતીત છે. તેથી હું સ્વયં જ તેની સાથે ભલીશ=ઉચિત કૃત્યો તેની સાથે કરીશ. કેવલ અવસ્તુના નિબંધ પર એવા તમારા વડેઃખોટી વસ્તુના આગ્રહ પર એવા તમારા વડે, થવું જોઈએ નહીં. તેના ઉપર રિપુદારણ ઉપર, સ્વામીનું બહુમાન કરવું જોઈએ નહીં. આકરિપુદારણ, રાજલક્ષ્મીને ઉચિત નથી. તમારા જેવા પદાતિઓને યોગ્ય નથીeતમારા જેવા વિવેકી સેવકોને યોગ્ય નથી. શ્લોક :
तथाहि शुभ्ररूपाणां, रतानां शुद्धमानसे ।
न जातु राजहंसानां, काको भवति नायकः ।।४३७।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – શુદ્ધ માનસ સરોવરમાં રક્ત શુભ્રરૂપવાળા એવા રાજહંસોનો નાયક કાગડો ક્યારેય થતો નથી. II૪૩૭TI
तन्मुञ्चत सर्वथा तस्योपरि स्नेहभावं, ततो मयि विरक्तत्वात्तेषामभिहितं सर्वैरपियदाज्ञापयति તેવા રૂતિ !
તે કારણથી સર્વથા તેના ઉપર=રિપુદારણરૂપ સ્વામી ઉપર, સર્વથા સ્નેહભાવને તમે મૂકો. તેથી આ પ્રમાણે તપનનરેન્દ્રએ મંત્રીઓને કહ્યું તેથી, તેઓનું મારામાં વિરક્તપણું હોવાને કારણે સર્વ વડે પણ કહેવાયું. દેવ જે આજ્ઞા કરે છે–તપનનરેન્દ્ર જે આજ્ઞા કરે છે.
योगेश्वरकृतरिपुदारणदुरवस्था ततोऽभिहितस्तपनराजेन योगेश्वरनामा तन्त्रवादी कणे, यदुत-गत्वा तस्येदमिदं कुरुष्वेति । योगेश्वरेणोक्तं यदाज्ञापयति देवः, ततः समागतो मत्समीपे सह भूरिराजपुरुषैोगेश्वरः, दृष्टोऽहं कृतावष्टम्भः शैलराजेन, समालिङ्गितो मृषावादेन, परिवेष्टितश्चोत्प्रासनपरैर्बहिरगैः षिङ्गलोकैः । ततः पुरतः स्थित्वा तेन योगेश्वरेण तन्त्रवादिना प्रहतोऽहं मुखे योगचूर्णमुष्ट्या, ततोऽचिन्त्यतया मणिमन्त्रौषधीनां प्रभावस्य, तस्मिन्नेव क्षणे संजातो मे प्रकृतिविपर्ययः, संपन्नं शून्यमिव हृदयं, प्रतिभान्ति विपरीता इवेन्द्रियार्थाः, क्षिप्त इव महागह्वरे न जानाम्यात्मस्वरूपं, तपनसत्कोऽयं योगेश्वर इति भीतो मदीयः परिवारः, स्थितः किंकर्तव्यतामूढो, मोहितश्च तेन योगशक्त्या । ततो विहितभृकुटिना