________________
૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ માહાભ્ય, અહો રતિવિભૂમિમત, અહો હાસ્ય મહાભટનો ઉલ્લાસ, અહો આ લોકોના અકાર્યના કરણની ધીરતા, અહો પ્રમત્તતા, અહો સ્રોતગામિતા, અહો અદીર્ધદર્શિતા, અહો વિક્ષિપ્તચિત્તતા, અહો અના-લોચકપણું, અહો વિપર્યાસનો અતિરેક, અહો અશુભભાવનાપરતા, અહો ભોગતૃષ્ણાનું દોલલિત્ય, અહો અવિવાથી હણાયેલી ચિતતા અજ્ઞાનથી હણાયેલી ચિત્તતા. ત્યારપછી=વિમર્શ આ પ્રમાણે ચિંતવન કર્યું ત્યારપછી, પ્રકર્ષ વિસ્ફારિત ચક્ષવાળો તે લોકના વિલસિતને જોતો વિમર્શ વડે કહેવાયો – હે ભદ્ર પ્રકર્ષ ! આ બહિરંગજનો છે. જેનો વિષયરઆ બહિરંગજનોના વિષય, મારા વડે વર્ણન કરાયો તે મહામોહાદિ રાજાઓનો પ્રતાપ છે. પ્રકર્ષ કહે છે - હે મામા ! કયા વૃતાંતથી અથવા કયા રાજાના પ્રતાપથી ખરેખર આ લોકો આ પ્રમાણે ચેણ કરે છે ? વિમર્શ વડે કહેવાયું – વિચારીને હું કહું છું.
वसन्तमकरध्वजयोः सख्यम् ततः प्रविश्य ध्यानं निश्चित्य परमार्थमभिहितमनेन-भद्र! समाकर्णय, असौ चित्तवृत्तिमहाटव्यां प्रमत्ततानदीपुलिनवर्तिनि चित्तविक्षेपमहामण्डपे महामोहराजसम्बन्धिन्यां तृष्णावेदिकायां महाविष्टरे निविष्टो दृष्टस्त्वया मकरध्वजः । तस्यायं वसन्तः प्रियवयस्यको भवति, ततो लघितप्राये शिशिरे गतोऽयमासीत् तन्मूले, स्थितस्तेन सह सुखासिकया । अयं च वसन्तः कर्मपरिणाममहादेव्याः कालपरिणतेरनुचरः, ततस्तस्मै मकरध्वजाय प्रियसुहृदे निवेदितमनेन वसन्तेनात्मगुह्यं यदुत स्वामिनीनिर्देशेन गन्तव्यमधुना मया भवचक्रनगरमध्यवर्तिनि मानवावासाभिधानेऽवान्तरपुरे, तेनाहं चिरविरहकातरतया भवतां दर्शनार्थमिहागत इति । ततः सहर्षेण मकरध्वजेनोक्तं-सखे! वसन्त! किं विस्मृतं भवतोऽतीतसंवत्सरे यन्मया भवता च तत्र पुरे विलसितं येनैवं भाविविरहवेदनाविधुरचित्ततया खिद्यसे, तथाहि-यदा यदा भवतस्तत्र पुरे गमनाय स्वामिनीनिर्देशोऽभवत् तदा तदा मह्यमप्येष महामोहनरेन्द्रस्तत्रैव पुरे राज्यं वितरति स्म, तत्किमितीयमकारणे भवतो मया सह विरहाशङ्का? वसन्तेनोक्तं-वयस्य! प्रत्युज्जीवितोऽहमधुनाऽनेन कमनीयवचनेन, इतरथा विस्मृत एवासीनूनं ममैष વ્યતિર: I તથાદિ
વસંતઋતુ અને મકરધ્વજનું સખાપણું ત્યારપછી ધ્યાનમાં પ્રવેશ કરીને પરમાર્થનો નિર્ણય કરીને આવા વડે=વિમર્શ વડે, કહેવાયું – હે ભદ્ર પ્રકર્ષ ! સાંભળ, આ ચિત્તવૃત્તિ મહાટવીમાં પ્રમત્તતા નદીના પુલિતવર્તી ચિત્તવિક્ષેપ નામના મહામંડપમાં મહામોહ રાજા સંબંધી તૃષ્ણાવેદિકામાં મહાવિષ્ટર ઉપર બેઠેલો મકરધ્વજ તારા વડે જોવાયો. તેનો=મકરધ્વજનો, આ વસંત પ્રિય મિત્ર છે. તેથી પસાર થયેલી શિશિરઋતુ હોતે છતે તેના મૂલમાં-મકરધ્વજની પાસે, ગયેલો આ વસંત, મિત્ર છે. તેની સાથે-મકરધ્વજની સાથે સુખાસિકાથી