________________
૩૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
વળી બીજું કોઈ કારણ છે, જેના વડે ગૃહસ્થના આચારને ધારણ કરનારો આવા પ્રકારનો પણ હું હે રાજન ! તને દુષ્કરકારક લાગું છું. l૩૭૦||
एवं च वदति भगवति विगलितमदचेतसि विचक्षणसूरौ नरवाहनराजेन चिन्तितं अहो निजचरितकथनेन भगवता जनितो मे मोहविलयः, अहो भगवतां वचनविन्यासः, अहो विवेकित्वं, अहो मय्यनुग्रहपरता, अहो दृष्टपरमार्थतेति । विज्ञातश्च मया सर्वस्यास्य भगवद्भाषितस्य गर्भार्थः ।
આ પ્રમાણે ભગવાને કહે છતે વિગલિત મદચિત્તવાળા વિચક્ષણસૂરિ વિષયક તરવાહનરાજા વડે વિચારાયું. અહો ! પોતાના ચરિત્રના કથનથી ભગવાન વડે મારો મોહ વિલય કરાયો. અહો ભગવાનનો વચનવિવ્યાસ છે. અહો વિવેકીપણું છે. અહો મારા ઉપર અનુગ્રહપરતા છે. અહો દષ્ટપરમાર્થતા છે=ભગવાનની દષ્ટ૫રમાર્થતા છે અને ભગવાન વડે કહેવાયેલા આ સર્વનો ગંભીર અર્થ મારા વડે જણાયો છે.
___ आचार्यप्रेरितनृपस्य दीक्षाभावना
શ્લોક :
ततोऽभिहितमनेनभदन्त! यादृशं लोके, संपन्नं ते कुटुम्बकम् । अधन्यास्तादृशं नूनं, प्राप्नुवन्ति न मादृशाः ।।३७१।।
વિચક્ષણસૂરિ વડે પ્રેરિત રાજાની દીક્ષાની ભાવના શ્લોકાર્થ :
તેથી આના વડે=રાજા વડે, કહેવાયું. હે ભદંત ! લોકમાં જેવું તમને કુટુંબ પ્રાપ્ત થયું, અધન્ય એવા મારા જેવા તેવું કુટુંબ પ્રાપ્ત કરતા નથી. l૩૭૧|| બ્લોક :
इदं च पोषयन्नत्र, जैनलिङ्गे च संस्थितः ।
મદ્રત્ત! માવાનેવ, ગૃહસ્થો મવતીકૃશ: Jારૂ૭૨ા શ્લોકાર્ચ -
અને હે ભદંત ! અહીં જેનલિંગમાં આને કુટુંબને, પોષણ કરતા રહેલા ભગવાન જ આવા પ્રકારના ગૃહસ્થ થાય છે. ll૩૭૨ll