________________
૩૦૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
પૂર્વમાં વિમર્શ ચિત્તવૃત્તિ અટવીમાં વર્તતા સંતોષાદિને બતાવવા અર્થે ચારિત્રધર્મ આદિ સર્વનું સ્વરૂપ બતાવીને અંતે સંતોષનું અને નિષ્કિપાસિતાનું સ્વરૂપ બતાવ્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – શ્લોક :
तदेवं वत्स! बुध्यस्व, निर्विकल्पेन चेतसा ।
चारित्रधर्मराजोऽत्र, नायकः परमार्थतः ।।२५७।। શ્લોકાર્ય :
હે વત્સ અહીં ચિત્તસમાધાનમંડપમાં, વર્તતા સર્વ રાજાઓનો પરમાર્થથી ચારિત્રધર્મરાજા નાયક છે એ પ્રમાણે તું નિર્વિકલ્પ ચિતથી જાણ. IFરપી.
चारित्रधर्मराजादीनां शुभकारिता શ્લોક :
अस्य चयतिधर्मः सुतो ज्यायान्, गृहिधर्मः कनिष्ठकः । मन्त्री सद्बोधनामाऽयं, निविष्टो राज्यचिन्तकः ।।२५८ ।।
ચારિત્રધર્મરાજાદિની શુભકારિતા શ્લોકાર્ચ -
અને આનો ચારિત્રધર્મનો, મોટો પુત્ર યતિધર્મ અને કનિષ્ઠપુત્ર=નાનો પુત્ર, ગૃહિધર્મ છે. આ સમ્બોધ નામનો મંત્રી રાજ્યચિંતક નિવેશ કરાયો છે. ll૨૫૮ll શ્લોક :
महत्तमस्तु विज्ञेयः, सम्यग्दर्शननामकः ।
सन्तोषस्तन्त्रपालोऽयमेवं वत्साऽवधारय ।।२५९।। શ્લોકાર્ચ -
વળી, સમ્યગ્દર્શન નામનો મહત્તમ જાણવો. હે વત્સ ! આ રીતે આ સંતોષ તંત્રપાલ તું અવધારણ કર. ||ર૫૯ll
બ્લોક :
महामोहादयः सर्वे, यथा भुवनतापकाः । તથેતે વત્સ! વિયા, મુવનાહ્નાવરિ: ર૬૦ના